નાના નાના પગલાના મહત્વને ઓછું
નાના નાના
પગલાના મહત્વને
ઓછું ના સમજો !!
nana nana
pagala na mahatv ne
ochhu na samajo !!
Gujarati Suvichar
2 years ago
લોકો કહે છે કે સમય
લોકો કહે છે કે
સમય બધા દર્દની દવા છે,
પણ ચોપડીઓ પર ધુળ જામી જવાથી
વાર્તાઓ બદલાઈ નથી જતી !!
loko kahe chhe ke
samay badha dard ni dava chhe,
pan chopadio par dhul jami javathi
vartao badalai nathi jati !!
Gujarati Suvichar
2 years ago
જિંદગીમાં જે પણ થાય છે
જિંદગીમાં જે પણ થાય છે
એનું કોઈ ખાસ કારણ હોય છે,
કાં તો એ તમને કંઇક બનાવીને જાય છે
કાં તો ઘણું બધું શીખવી જાય છે !!
jindagi ma je pan thay chhe
enu koi khas karan hoy chhe,
ka to e tamane kaik banavine jay chhe
ka to ghanu badhu shikhavi jay chhe !!
Gujarati Suvichar
2 years ago
હકીકત છુપાવનારને એ ખબર નથી
હકીકત છુપાવનારને
એ ખબર નથી હોતી કે
પાપ એક દિવસ પાતાળમાંથી
પણ પ્રગટ થાય છે સાહેબ !!
hakikat chhupavanarane
e khabar nathi hoti ke
paap ek divas patalamanthi
pan pragat thay chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા સ્વભાવથી
પૈસાથી કમાયેલી
વસ્તુઓ કરતા સ્વભાવથી
કમાયેલા સંબંધો વધારે
આનંદ આપે છે !!
paisathi kamayeli
vastuo karata svabhavathi
kamayela sambandho vadhare
aanand aape chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈના આત્માની હત્યા કર્યા બાદ
કોઈના આત્માની
હત્યા કર્યા બાદ કદાચ
સ્વર્ગ મળે તો પણ એ નર્ક
સમાન જ હોય છે !!
koina aatmani
hatya karya bad kadach
swarg male to pan e nark
saman j hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે
જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે,
હકીકતમાં આગળ જતા એ જ રસ્તો
બહુ સરળ લાગવા લાગે છે !!
je rasto sharuaat ma mushkel lage chhe,
hakikatama aagal jata e j rasto
bahu saral lagava lage chhe !!
Gujarati Suvichar
2 years ago
તમે ભલે ને ગમે તેટલા
તમે ભલે ને
ગમે તેટલા કિંમતી હોય,
પણ જો યોગ્ય સ્થાને નથી તો
તમારી કોઈ કદર નથી !!
tame bhale ne
game tetala kimmati hoy,
pan jo yogya sthane nathi to
tamari koi kadar nathi !!
Gujarati Suvichar
2 years ago
શારીરિક તકલીફો સહન કરવી કઠીન
શારીરિક તકલીફો
સહન કરવી કઠીન નથી હોતી
જેટલી માનસિક તકલીફોને સહન
કરવી કઠીન હોય છે !!
sharirik takalifo
sahan karavi kathin nathi hoti
jetali manasik takalifo ne sahan
karavi kathin hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું
જિંદગીમાં ક્યારેક
ખોવાઈ પણ જવું જોઈએ,
એ જાણવા માટે કે આપણને
શોધવા કોણ આવે છે !!
jindagima kyarek
khovai pan javu joie,
e janava mate ke aapanane
shodhava kon aave chhe !!
Gujarati Suvichar
2 years ago