Shala Rojmel
નારાજ હંમેશા ખુશીઓ જ થાય

નારાજ હંમેશા
ખુશીઓ જ થાય છે,
ગમ ના એટલા નખરા
નથી હોતા !!

Naraz hamesha
Khushio j thay che,
Gam na etla nakhra
Nathi hota !!

Sad Shayari Gujarati

2 weeks ago

તારા જુલમથી હું થયો બરબાદ

તારા જુલમથી હું થયો
બરબાદ તેનો ગમ નથી,
પસ્તાવો જો તને થયો એનો
ફક્ત સ્વીકાર કર !!

Tara julamthi hun thayo
Barbaad teno gam nathi,
Pastaavo jo tane thayo eno
Fakt swikaar kar !!

Sad Shayari Gujarati

2 weeks ago

બસ, એટલા નજીક રહો, વાત

બસ,
એટલા નજીક રહો,
વાત ન થાય તો પણ
યે દૂરી ના લગે !!

Bas,
Etla najik raho,
Vaat na thay to pan
Ye doori na lage !!

Sad Shayari Gujarati

2 weeks ago

ડાહ્યા થઈને બેઠાં સૌ પત્થરો

ડાહ્યા થઈને બેઠાં
સૌ પત્થરો જો ને હતી શોકસભા
કોઈ તૂટેલા કાચની !!

Dahya thai ne baitha
Sau pattharo jo ne hati shoksabha
Koi tootela kachani !!

Sad Shayari Gujarati

11 months ago

ફૂલ સાક્ષી છે એ વાતના

ફૂલ સાક્ષી છે એ વાતના કે
અહીં એ લોકોને તોડી નાખવામાં આવે છે
જે ખુબ સારા હોય છે !!

ful sakshi chhe ae vaatna ke
Ahi ae lokone todi nakhvama aave chhe
Je khub sara hoy chhe !!

Sad Shayari Gujarati

11 months ago

કુટુંબના વડાની દશા ઘર પરના

કુટુંબના વડાની દશા
ઘર પરના પતરા જેવી હોય છે,
એ ટાઢ તડકો અને વરસાદ બધું જ
સહન કરે છે તો પણ ઘરના કહે છે
કે આ અવાજ બહુ કરે છે !!

Kutumbna vada ni dasha
Ghar parna patra jevi hoy chhe,
E tad tadko ane varsad badhu j
Sahan kare che to pan ghar na kahe chhe
Ke aa avaj bahu kare chhe !!

સાહેબ હું એ જ શીખવામાં

સાહેબ હું એ જ
શીખવામાં કાચો રહી ગયો,
અહીંયા કિંમત રૂપિયાની હતી અને હું
લાગણીઓ ફંફોળતો રહી ગયો !!

Saheb, hu e ja
Shikhvama kacho rahi gayo,
Ahinya kimat rupiyanee hati ane hu
Laganio fanfoltu rahi gayo !!

હું ગુનેગાર છું તો પણ

હું ગુનેગાર છું
તો પણ મારો પોતાનો જ,
મેં પોતાની સિવાય કોઈ બીજાનું
ક્યારેય ખરાબ નથી કર્યું !!

hu gunegar chhu
to pan maro potano j,
me potani sivay koi bijanu
kyarey kharab nathi karyu !!

Sad Shayari Gujarati

2 years ago

લોકોને જયારે જરૂર હતી ત્યારે

લોકોને જયારે જરૂર હતી
ત્યારે ઉઘાડા પગે ગયા હતા અમે,
અમારો વારો આવ્યો તો બધાને
તડકો લાગવા લાગ્યો !!

lokone jayare jarur hati
tyare ughada page gaya hata ame,
amaro varo aavyo to badhane
tadako lagava lagyo !!

Sad Shayari Gujarati

2 years ago

ડુંગરાઓમાં ફરવાની ઉંમરમાં જિંદગીએ દુખના

ડુંગરાઓમાં ફરવાની
ઉંમરમાં જિંદગીએ દુખના
ડુંગર આપી દીધા છે !!

dungaraoma faravani
ummarama jindagie dukhana
dungar aapi didha chhe !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.