એવો પુરુષ સ્ત્રીની જિંદગી બરબાદ
એવો પુરુષ સ્ત્રીની
જિંદગી બરબાદ કરી દે છે,
જે સાથે રહેવા નથી માંગતો અને
છોડવા પણ નથી માંગતો !!
Aevo purush streeni
zindagi barbaad kari de chhe,
je saathe raheva nathi mangto ane
chhodva pan nathi mangto !!
Sambandh Status Gujarati
6 months ago
તમે લોકોના ખરાબ સમયમાં એમની
તમે લોકોના ખરાબ સમયમાં
એમની સાથે ઉભા રહ્યા હતા એટલે
એ પણ તમારા ખરાબ સમયમાં સાથે
ઉભા રહેશે એ વાત ભૂલી જજો કારણ કે
બધા પાસે તમારી જેવું દિલ નથી !!
Tame lokona kharaab samayma
emanee saathae ubha rahya hata atle
e pan tamara kharaab samayma saathae
ubha rahe she e vaat bhooli jajo kaaran ke
badha paase tamari jevu dil nathi !!
Sambandh Status Gujarati
7 months ago
જે જેટલા તમારા છે તમે
જે જેટલા તમારા છે
તમે પણ એના એટલા જ રહો,
દિલની વધારે ગુલામી કરવામાં આપણી
ઈજ્જતની નીલામી થઇ જાય છે !!
Je jetla tamara chhe,
Tame pan ena atla j raho,
Dilni vadhaare gulaami karvama aapni
Ijjatni neelami thai jaay chhe !!
Sambandh Status Gujarati
7 months ago
તમને નફરત કરવાવાળા ક્યારેય નહીં
તમને નફરત કરવાવાળા
ક્યારેય નહીં કહે કે એ તમને નફરત
કરે છે પણ સમય એક દિવસ એનું
સત્ય સામે લાવી જ દે છે !!
tamane nafarat karavavala
kyarey nahi kahe ke e tamane nafarat
kare chhe pan samay ek divas enu
satya same lavi j de chhe !!
Sambandh Status Gujarati
8 months ago
સંબંધ ક્યારેય ત્રીજા વ્યક્તિના લીધે
સંબંધ ક્યારેય
ત્રીજા વ્યક્તિના લીધે ખરાબ
નથી થતો પરંતુ ત્યારે ખરાબ થાય છે
જયારે આપણું કોઈ બેઈમાન નીકળે !!
sambandh kyarey
trija vyaktin lidhe kharab
nathi thato parantu tyare kharab thay chhe
jayare apanu koi beiman nikale !!
Sambandh Status Gujarati
8 months ago
જે ઘરોમાં મગજનું શાસન ચાલે
જે ઘરોમાં મગજનું
શાસન ચાલે છે ત્યાં મોટાભાગે
સંબંધો હારી જતા હોય છે !!
je gharoma magajanu
shasan chale chhe tya motabhage
sambandho hari jata hoy chhe !!
Sambandh Status Gujarati
8 months ago
સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન
સંબંધોનું વાવેતર કરતા
પહેલા જમીન પારખી લેજો સાહેબ,
કેમ કે લાખ પ્રયત્નો કરવા છતાં રણમાં
સફરજનની ખેતી ના થઇ શકે !!
sambandhonu vavetar karata
pahela jamin parakhi lejo saheb,
kem ke lakh prayatno karav chhata ranama
safarajanani kheti na thai shake !!
Sambandh Status Gujarati
8 months ago
કંઇક ને કંઇક બોલતા રહો
કંઇક ને કંઇક
બોલતા રહો મારી સાથે,
સાવ આમ ચુપ રહેશો તો
લોકો સાંભળી જશે !!
kaik ne kaik
bolata raho mari sathe,
sav aam chhup rahesho to
loko sambhali jashe !!
Sambandh Status Gujarati
8 months ago
એક સારો માણસ જયારે સંબંધ
એક સારો માણસ જયારે
સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે
સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક
ને ક્યાંક બહુ ઊંડો ઘા વાગ્યો છે !!
ek saro manas jayare
sambandh nibhavavanu chhodi de tyare
samaji levu ke ena svabhiman par kyank
ne kyank bahu undo gha vagyo chhe !!
Sambandh Status Gujarati
8 months ago
કોઈ નવા સંબંધમાં બંધાઈને જો
કોઈ નવા સંબંધમાં
બંધાઈને જો તમે નિભાવી
ના શકો એમ હોય તો પછી
બેહતર છે ના પાડી દો !!
koi nava sambandhama
bandhaine jo tame nibhavi
na shako em hoy to pachhi
behatar chhe na padi do !!
Sambandh Status Gujarati
8 months ago