Shala Rojmel
બીજાની શરતો પર સુલતાન બનવા

બીજાની શરતો પર
સુલતાન બનવા કરતા,
પોતાની મોજમાં ફકીર
બનવું સારું !!

Bijani sharato par
Sultan banava karta,
Potani mojma fakir
Banvu saru !!

Life Quotes Gujarati

2 weeks ago

હારવું જ હોય તો એ

હારવું જ હોય તો
એ રીતે હારો સાહેબ કે
જીતનારને જીવનભરનો
અફસોસ રહી જાય !!

Haarvu j hoy to
A reete haaro saheb ke
Jeetnar ne jeevanbhar no
Afsos rahi jaay !!

Life Quotes Gujarati

2 weeks ago

જ્યારે હાર માની લેવાનું મન

જ્યારે હાર માની લેવાનું મન થાય
ત્યારે એટલું યાદ રાખજો કે જીવનમાં
તમારે આગળ વધીને ઘણા બધા લોકોને
ખોટા સાબિત કરવાના છે !!

Jyare haar mani levanu man thay,
Tyare etlu yaad rakhjo ke jivanma,
Tumare aagal vadhine ghana badha lokone,
Khota sabit karvana chhe !!

Life Quotes Gujarati

2 weeks ago

જિંદગીની કસોટીના કોઈ ગુણાંક નથી

જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,
કોઈ તમને દિલથી યાદ કરે તો સમજીલેજો
કે પાસ થય ગયા !!

Jindaginu kasotina
Koi gunank nathi hota saheb,
Koi tame dilthi yaad kare to samjilejo
Ke pass thay gaya !!

Love Shayari Gujarati

2 weeks ago

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી

સાચો પ્રેમ
ક્યારેય બદલાતો નથી
એ દરેક પરિસ્થિતિ માં
તમારો સાથ આપે છે !!

Sacho prem
Kyarey badlato nathi
E darek paristhiti ma
Tamaro saath aape chhe !!

Love Shayari Gujarati

2 weeks ago

મારાં શબ્દો ભલે મને પાગલ

મારાં શબ્દો
ભલે મને પાગલ સાબિત કરે,
પણ હું જાણું છું કે સાચો પ્રેમ
એક પાગલ જ કરી શકે !!

Mara shabdo
Bhale mane pagal sabit kare,
Pan hu janu chu ke sacho prem
Ek pagal j kari shake !!

Love Shayari Gujarati

2 weeks ago

તને જોવા ઈચ્છું છું શાયદ

તને જોવા ઈચ્છું છું
શાયદ તને પ્યાર કરું છું કાલ સુધી
તને ઓળખતી નથી પણ આજે
તારોજ ઇંતજાર કરું છું !!

Tane jova echhun chhu
Shayad tane pyar karun chhu kal sudhi
Tane olakhati nathi pan aaje
Taroj intazaar karun chhu !!

Love Shayari Gujarati

2 weeks ago

ભાર એવો આપજે કે ઝુકી

ભાર એવો આપજે
કે ઝુકી ના શકું અને સાથ એવો
આપજે કે હું મૂકી ના શકું !!

Bhaar evo aapje
ke jhuki na shaku ane saath evo
aapje ke hu muki na shaku !!

Love Shayari Gujarati

2 weeks ago

પ્રેમ માટે દિલ, દિલ માટે

પ્રેમ માટે દિલ,
દિલ માટે તું તારા માટે
હું ને મારા માટે તું !!

Prem mate dil,
Dil mate tu tara mate
Hu ne mara mate tu !!

Love Shayari Gujarati

2 weeks ago

શરણ નહીં સહારો છું, આજીવન

શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું,
ઝાંખી લે તારા હ્રદયમાં,
ટમટમતો સિતારો છું !!

Sharan nahi saharo chhu,
Ajeevan hu taro chhu,
Jhankhi le tara hridayma,
Tam-tamato sitaro chhu !!

Love Shayari Gujarati

2 weeks ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.