કોવીશિલ્ડની જેમ એ મારી જિંદગીમાં
કોવીશિલ્ડની જેમ એ
મારી જિંદગીમાં આવી હતી,
પહેલા મારો જીવ બચાવ્યો અને
પછી મારો જીવ લઇ ગઈ !!
covishield ni jem e
mari jindagima aavi hati,
pahela maro jiv bachavyo ane
pachhi maro jiv lai gai !!
Bewafa Shayari Gujarati
7 months ago
સાચા પ્રેમમાં છેતરાયેલા માણસને સૌથી
સાચા પ્રેમમાં છેતરાયેલા
માણસને સૌથી વધારે નફરત
પોતાની સાથે જ થઇ જાય છે !!
sacha premama chhetarayela
manasane sauthi vadhare nafarat
potani sathe j thai jay chhe !!
Bewafa Shayari Gujarati
8 months ago
મારી પહેલા પણ તમે કોઈ
મારી પહેલા પણ
તમે કોઈ બીજાના હતા,
વિશ્વાસ છે કે મારી પછી પણ તમે
કોઈ બીજાના થઇ જ જશો !!
mari pahela pan
tame koi bijana hata,
vishvas chhe ke mari pachhi pan tame
koi bijana thai j jasho !!
Bewafa Shayari Gujarati
11 months ago
જોઈ વિચારીને ભરોસો કરજો કોઈનો,
જોઈ વિચારીને
ભરોસો કરજો કોઈનો,
હમસફરને હરામી બનતા
વાર નથી લાગતી !!
joi vicharine
bharoso karajo koino,
hamasafarane harami banata
var nathi lagati !!
Bewafa Shayari Gujarati
1 year ago
પ્રેમમાં અમે જીવનનો સોદો કર્યો,
પ્રેમમાં અમે
જીવનનો સોદો કર્યો,
તમે તો એમાં પણ અમારી
સાથે દગો કર્યો !!
premama ame
jivanano sodo karyo,
tame to ema pan amari
sathe dago karyo !!
Bewafa Shayari Gujarati
1 year ago
હકીકતમાં એ ત્રીજો વ્યક્તિ નહોતો,
હકીકતમાં એ
ત્રીજો વ્યક્તિ નહોતો,
હું મુર્ખ જ પોતાની જાતને
પહેલો સમજતો હતો !!
hakikatama e
trijo vyakti nahoto,
hu murkh j potani jatane
pahelo samajato hato !!
Bewafa Shayari Gujarati
1 year ago
તમે એના માટે બધું જ
તમે એના માટે
બધું જ કર્યું હોય છતાં
છેલ્લે એ કોઈ બીજાને પસંદ
કરે ત્યારે દિલ તૂટી જાય !!
tame ena mate
badhu j karyu hoy chhata
chhelle e koi bijane pasand
kare tyare dil tuti jay !!
Bewafa Shayari Gujarati
1 year ago
જયારે જુદા થવાનો સમય આવે
જયારે જુદા થવાનો સમય
આવે ત્યારે બધી છોકરીઓ કહે છે
કે તું હંમેશા યાદ રહીશ જે હકીકતમાં
સૌથી મોટું જુઠ હોય છે !!
jayare juda thavano samay
aave tyare badhi chhokario kahe chhe
ke tu hammesha yaad rahish je hakikat ma
sauthi motu juth hoy chhe !!
Bewafa Shayari Gujarati
1 year ago
કોઈ છોકરીને ગમે તેટલો સાચો
કોઈ છોકરીને ગમે
તેટલો સાચો પ્રેમ કરી લો,
અંતમાં એ તમને ખોટા સાબિત
કરીને છોડી જ દે છે !!
koi chhokarine game
tetalo sacho prem kari lo,
antama e tamane khota sabit
karine chhodi j de chhe !!
Bewafa Shayari Gujarati
1 year ago
મારો ઈરાદો તો આખી જિંદગીનો
મારો ઈરાદો તો
આખી જિંદગીનો જ હતો,
પણ શું કરું રસ્તામાં જ એમની
પસંદગી બદલાઈ ગઈ !!
maro irado to
aakhi jindagi no j hato,
pan shun karu rasta ma j emani
pasandagi badalai gai !!
Bewafa Shayari Gujarati
1 year ago