પ્રશ્ન એ હતો કે ચા
પ્રશ્ન એ હતો કે
ચા કેટલી મીઠી બનાવું,
જવાબ એ હતો કે બસ એક
ઘૂંટડો પીને આપી દો !!
Prashna ye hato ke
cha ketli meethi banavu,
Jawab ye hato ke bas ek
ghunto peene aapi do !!
Romantic Shayari Gujarati
6 months ago
નારાજ હોવા છતાં બહુ પ્રેમથી
નારાજ હોવા છતાં
બહુ પ્રેમથી વાત કરે છે,
આટલો પ્રેમ કરવાવાળી
દુનિયામાં ક્યાં મળે છે !!
naraj hova chhata
bahu premathi vat kare chhe,
aatalo prem karavavali
duniyama kya male chhe !!
Romantic Shayari Gujarati
7 months ago
હાથ પકડીને મારો મારા પર
હાથ પકડીને મારો
મારા પર અભિમાન કરે કોઈ,
કાશ મારા રોવા પર બાળકની જેમ
લાખો સવાલ કરે કોઈ !!
hath pakadine maro
mara par abhiman kare koi,
kash mara rova par balakani jem
lakho saval kare koi !!
Romantic Shayari Gujarati
7 months ago
ઇત્તેફાકથી એ મારી નજીક આવી
ઇત્તેફાકથી એ
મારી નજીક આવી બેઠા
અને મારી આખી સફર
કમાલ થઇ ગઈ !!
ittefakathi e
mari najik aavi betha
ane mari aakhi safar
kamal thai gai !!
Romantic Shayari Gujarati
7 months ago
હમસફર રોવડાવે એવો પણ ચાલશે,
હમસફર
રોવડાવે એવો પણ ચાલશે,
બસ મારા સિવાય બીજા કોઈને
પ્રેમ ના કરવો જોઈએ !!
hamasafar
rovadave evo pan chalashe,
bas mara sivay bij koine
prem na karavo joie !!
Romantic Shayari Gujarati
8 months ago
દુર હોવા છતાં આટલા ગમો
દુર હોવા છતાં
આટલા ગમો છો તમે,
ખબર નહીં નજીક હોત
તો મારું શું થાત !!
dur hova chhata
aatala gamo chho tame,
khabar nahi najik hot
to maru shun that !!
Romantic Shayari Gujarati
8 months ago
મને પ્રેમની ખબર ત્યારે પડી
મને પ્રેમની
ખબર ત્યારે પડી જયારે
તને ખોવાના ડરથી મારી
આંખમાં આંસુ આવ્યા !!
mane premani
khabar tyare padi jayare
tane khovana darathi mari
aankhama aansu aavya !!
Romantic Shayari Gujarati
8 months ago
તારું મળવું ના મળવું એ
તારું મળવું ના મળવું
એ ભલે કિસ્મતના હાથમા હોય,
પણ તને હંમેશા ચાહતા રહેવું
એ તો મારા હાથમાં છે !!
taru malavu na malavu
e bhale kismatana hathama hoy,
pan tane hammesha chahata rahevu
e to mara hathama chhe !!
Romantic Shayari Gujarati
8 months ago
અસત્યની જીત એ સમયે જ
અસત્યની જીત એ સમયે જ
નક્કી થઇ જાય છે જયારે સત્ય
જાણનાર વ્યક્તિ મૌન રહે છે !!
asatyani jit e samaye j
nakki thai jay chhe jayare satya
jananar vyakti maun rahe chhe !!
Romantic Shayari Gujarati
8 months ago
તારા વગર જીવવાની પહેલી કોશિશમાં
તારા વગર
જીવવાની પહેલી કોશિશમાં
જ હું મરી જઈશ !!
tara vagar
jivavani paheli koshishama
j hu mari jaish !!
Romantic Shayari Gujarati
8 months ago