જીંદગી તો છે ચકડોળ નો
જીંદગી તો છે
ચકડોળ નો એક ફેરો
પણ આપણ ને તો જ્યાં
મન મળે ત્યાં મેળો !!
Zindagi to chhe
Chakdol no ek phero
Pan aapan ne to jya
Man male tya melo !!
Life Quotes Gujarati
1 week ago
માસિક આવક કરતા માનસિક આવક
માસિક આવક કરતા
માનસિક આવક બમણી હશે
તો જીવન જીવવાની મજા
વધારે આવશે !!
Masik aavak karta
Mansik aavak bamni hase
To jivan jivavani maja
Vadhare aavshe !!
Life Quotes Gujarati
1 week ago
જયારે જુના જમાનાના ગીત ગમવા
જયારે જુના જમાનાના
ગીત ગમવા લાગે ને દોસ્ત,
ત્યારે સમજી લેવું કે હવે તમને
જીવતા આવડી ગયું છે !!
Jayare juna jamana na
geet gamva lage ne dost,
tyare samji levu ke have tamane
jeevta aavdi gayu chhe !!
Life Quotes Gujarati
8 months ago
કુતરાઓથી સાવધાન રહેજો, માણસથી તો
કુતરાઓથી સાવધાન રહેજો,
માણસથી તો તમે રહી નહીં શકો કેમ કે
એ તો ગળે મળીને પણ કરડી જશે !!
Kutaraothi savdhan rahejo,
Manasthi to tame rahi nahi shako kem ke
E to gale meline pan kardi jashe !!
Life Quotes Gujarati
1 year ago
4 ડગલા ચોરથી, 14 ડગલા
4 ડગલા ચોરથી,
14 ડગલા નીચથી અને
44 ડગલા ચુગલખોર માણસથી
હંમેશા દુરી બનાવી રાખજો !!
4 dagla chor thi,
14 dagla neech thi ane
44 dagla chugalkhor manas thi
hamesha doori banavi rakhjo !!
Life Quotes Gujarati
1 year ago
કોઈના આત્માને એટલું દુઃખ ના
કોઈના આત્માને
એટલું દુઃખ ના પહોંચાડશો કે
પરમાત્મા પોતે જ એના પક્ષમાં
આવીને ઉભા રહી જાય !!
Koina aatmane
etlun dukh na pahonchadsho ke
paramatma pote je ena pakhshma
aavine ubha rahi jay !!
Life Quotes Gujarati
1 year ago
પોતાની જાતને વધારે સારી બનાવવા
પોતાની જાતને વધારે
સારી બનાવવા પર ધ્યાન દો,
સારી સાબિત કરવા પર નહીં !!
Potani jaatne vadhare
Sari banaavva par dhyaan do,
Sari saabit karva par nahi !!
Life Quotes Gujarati
1 year ago
તમારો ઉપયોગ કરવાવાળા તો તમારી
તમારો ઉપયોગ કરવાવાળા
તો તમારી કિંમત સારી રીતે જાણે છે,
એ તો બસ એ આશામાં હોય છે કે તમને
તમારી સાચી કિંમતની ખબર ના પડે !!
Tamaro upyog karvavaala
To tamari kimat saari rithe jaane che,
E to bas e aashaamaan hoy che ke tamne
Tamari saachi kimatni khabar na pade !!
Life Quotes Gujarati
1 year ago
એ લોકોથી હંમેશા દુર રહો
એ લોકોથી હંમેશા દુર રહો
જે પરેશાનીઓનું કારણ હોવા છતાં
પોતે પીડિત હોવાના રોદણા રોવે છે !!
E lokothi hamsha dur raho
Je pareshanionu kaaran hova chhata
Pote pidit hovana rodana rove chhe !!
Life Quotes Gujarati
1 year ago
ભૂતકાળના કેદી બનીને ના રહેશો,
ભૂતકાળના
કેદી બનીને ના રહેશો,
કેમ કે એ માત્ર એક સબક હતું
ઉમરકેદની સજા નહીં !!
bhutakalan
kedi banine na rahesho,
kem ke e matra ek sabak hatu
umarkedani saja nahi !!
Life Quotes Gujarati
1 year ago