
મુશ્કેલી આવી ગઈ હોય તો
મુશ્કેલી આવી ગઈ
હોય તો ડરવાથી શું થશે,
જીવવાનો કોઈ રસ્તો શોધો ને,
આમ મરવાથી શું થશે !!
mushkeli aavi gai
hoy to daravathi shun thashe,
jivavano koi rasto shodho ne,
aam maravathi shun thashe !!
Gujarati Suvichar
1 year ago
કોઈપણ દુઃખ આપણને ત્યાં સુધી
કોઈપણ દુઃખ આપણને
ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે,
જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે
આવીને ઉભું નથી રહી જતું !!
koipan dukh aapanane
tya sudhi motu j lagatu hoy chhe,
jya sudhi biju dukh aapani same
aavine ubhu nathi rahi jatu !!
Gujarati Suvichar
1 year ago
થોડા સમયના આરામ માટે તમને
થોડા સમયના
આરામ માટે તમને મળેલી
તકને ના ગુમાવશો !!
thoda samayana
aaram mate tamane maleli
takane na gumavasho !!
Gujarati Suvichar
1 year ago
તમે જેટલો તમારા મગજનો ઓછો
તમે જેટલો તમારા
મગજનો ઓછો ઉપયોગ કરો છો,
એટલો જ વધારે તમે તમારા મોઢાનો
ઉપયોગ કરો છો !!
tame jetalo tamara
magajano ochho upayog karo chho,
etalo j vadhare tame tamara modhano
upayog karo chho !!
Gujarati Suvichar
1 year ago
જીવનમાં આ બે લોકો હંમેશા
જીવનમાં આ બે
લોકો હંમેશા અસફળ થાય છે,
એક જે વિચારે છે પણ કરતા નથી અને
બીજા જે કરે છે પણ વિચારતા નથી !!
jivanama aa be
loko hammesha asafal thay chhe,
ek je vichare chhe pan karata nathi ane
bija je kare chhe pan vicharata nathi !!
Gujarati Suvichar
1 year ago
સમય તમારો સાથ ત્યારે જ
સમય તમારો
સાથ ત્યારે જ દેશે,
જયારે તમે સમયનું
સન્માન કરશો !!
samay tamaro
sath tyare j deshe,
jayare tame samayanu
sanman karasho !!
Gujarati Suvichar
1 year ago
શ્રી કૃષ્ણએ કહ્યું છે કે
શ્રી કૃષ્ણએ કહ્યું છે
કે જો નુકશાન થયું છે તો
ભવિષ્યમાં લાભ પણ થશે અને
જો દગો થયો છે તો આગળ
જઈને હિસાબ પણ થશે !!
sri krushnae kahyu chhe
ke jo nukashan thayu chhe to
bhavishyama labh pan thashe ane
jo dago thayo chhe to aagal
jaine hisab pan thashe !!
Gujarati Suvichar
1 year ago
સમજણની બહાર પણ એક દુનિયા
સમજણની બહાર
પણ એક દુનિયા હોય છે,
જે હંમેશા દુનિયાની સમજણ
બહાર હોય છે !!
samajanani bahar
pan ek duniya hoy chhe,
je hammesha duniyani samajan
bahar hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
તમારી પાસે અત્યારે જેટલો સમય
તમારી પાસે
અત્યારે જેટલો સમય છે,
એનાથી વધારે સમય ભવિષ્યમાં
ક્યારેય નહીં હોય !!
tamari pase
atyare jetalo samay chhe,
enathi vadhare samay bhavishyama
kyarey nahi hoy !!
Gujarati Suvichar
1 year ago
બસ ધીરજ રાખો, સાચો સમય
બસ ધીરજ રાખો,
સાચો સમય આવશે ત્યારે
તમારી પાસે એ બધું જ આવશે જેના
માટે તમે મહેનત કરી છે !!
bas dhiraj rakho,
sacho samay aavashe tyare
tamari pase e badhu j avashe jena
mate tame mahenat kari chhe !!
Gujarati Suvichar
1 year ago