શિયાળાની સવારે મોર્નિંગ વોક કરવાનું
શિયાળાની સવારે મોર્નિંગ
વોક કરવાનું પેપર 100 માર્કનું હોય છે,
જેમાં 90 માર્ક તો પથારીમાંથી ઉભા
થવાના હોય છે !!
Shiyalanee savare morning
walk karvanu paper 100 marknu hoy chhe,
jema 90 mark to patharimanthi ubha
thavana hoy chhe !!
Gujarati Suvichar
12 hours ago
બધાં કહે એટલે સાચું જ
બધાં કહે એટલે
સાચું જ છે એવું કહી શકાય નહીં
સત્ય ને બહુમતી સાથે કોઈ
સંબંધ હોતો નથી !!
Badha kahe etle
Sachu chhe evu kahi shakay nahi
Satya ne bahumati sathe koi
Sambandh hoto nathi !!
Gujarati Suvichar
2 months ago
કપડા પાસે રંગ જરૂર હોય
કપડા પાસે રંગ
જરૂર હોય છે પણ આકર્ષણ તો
પહેરનાર પ્રત્યે જ થાય છે !!
Kapda pase rang
Jarur hoy chhe pan aakarshan to
Paheranar prate j thay chhe !!
Gujarati Suvichar
2 months ago
કોઈ પણ સમયે કંઈ પણ
કોઈ પણ સમયે કંઈ પણ
જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વિશે
મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં
આપણાં વિચારો નું પ્રદર્શન છે !!
Koi pan samaye kai pan
Janya vagar koi pan vyakti vishe
Mantavyu aapvu e ena vyaktitvnu nahi
Apana vicharo nu pradarshan chhe !!
Gujarati Suvichar
2 months ago
કોઈ પણ વ્યક્તિથી તરત પ્રભાવિત
કોઈ પણ વ્યક્તિથી
તરત પ્રભાવિત થઈ જવું એ,
તમારા નબળા વ્યક્તિત્વની
મોટી નિશાની છે !!
Koi pan vyakti thi
Tarat prabhavit thai javu e,
Tamara nabala vyaktitvani
Moti nishani che !!
Gujarati Suvichar
2 months ago
વટ, અકડ અને અભિમાન આ
વટ, અકડ અને અભિમાન
આ એક માનસિક બીમારી છે
જેનો ઈલાજ ડોક્ટર નહી
પણ સમય કરે છે !!
Vat, Akad ane Abhiman
Aa ek mansik bimari chhe
Jeno ilaj doctor nahi
Pan samay kare chhe !!
Gujarati Suvichar
6 months ago
દરેક લાગણીને શબ્દોમાં લાવવાની જરૂર
દરેક લાગણીને
શબ્દોમાં લાવવાની જરૂર નથી,
ક્યારેક એને અનુભવી પણ શકાય છે !!
Darek laagnine
shabdoma laavavaani jarur nathi,
kyarek ene anubhavi pan shakaay chhe !!
Gujarati Suvichar
6 months ago
પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે
પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ અને
સોનીએ ટીપેલું સોનું આ બધા
છેવટે ઘરેણા જ થાય !!
Pitano thapko khadelo santano,
Shikshake saja karela vidyarthio ane
Sonie tipelu sonu aa badha
Chhevate gharena j thay !!
Gujarati Suvichar
1 year ago
પરિવારને માલિક બનીને નહીં પણ
પરિવારને માલિક બનીને
નહીં પણ માળી બનીને સાચવો,
જે ધ્યાન બધાનું રાખે છે પણ અધિકાર
કોઈ પર નથી જતાવતો !!
Parivarne malik banine
Nahi pan mali banine sachavo,
Je dhyan badhanu rakhe che pan adhikar
Koi par nathi jatavato !!
Gujarati Suvichar
1 year ago
કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં
કોઈ દુશ્મનથી વધારે
આપણા મનમાં આવવાવાળા
વિચારો આપણને ઘણું વધારે
નુકશાન પહોચાડે છે !!
Koi dushmanthi vadhaare
Aapna manma aavavaala
Vichaaro aapnne ghanu vadhaare
Nukshaan pahochaade che !!
Gujarati Suvichar
1 year ago
