પ્રેમ બેરોજગારીમાં થતો હોય છે
પ્રેમ બેરોજગારીમાં
થતો હોય છે સાહેબ કેમ કે
નોકરી જોઇને તો મોટાભાગે
લગ્ન થતા હોય છે !!
prem berojagarima
thato hoy chhe saheb kem ke
nokari joine to motabhage
lagna thata hoy chhe !!
Love Shayari Gujarati
7 months ago
દલીલનો મતલબ છે કે હું
દલીલનો મતલબ છે
કે હું સાચો અને તું ખોટી,
પ્રેમનો અર્થ છે કે હુ ખોટો
અને ફક્ત તું સાચી !!
dalilano matalab chhe
ke hu sacho ane tu khoti,
premano arth chhe ke hu khoto
ane fakt tu sachi !!
Love Shayari Gujarati
7 months ago
પ્રેમ ક્યારેય અધુરો નથી રહેતો,
પ્રેમ ક્યારેય
અધુરો નથી રહેતો,
અધુરી રહી જાય છે એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!
prem kyarey
adhuro nathi raheto,
adhuri rahi jay chhe ekabija
sathe rahevani ichchha !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમ થવા લાગે તો પૂજા
પ્રેમ થવા લાગે તો
પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને
બલા હશે તો ટળી જશે !!
prem thava lage to
puja path sharu kari dejo,
mohabbat hashe to mali jashe ne
bala hashe to tali jashe !!
Love Shayari Gujarati
1 year ago
કોઈ કારણ વગર નથી થતી
કોઈ કારણ વગર
નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ
પૂરો થવાનું લખ્યું હોય છે !!
koi karan vagar
nathi thati koini mulakat,
ek adhuro rahi gayelo sambandh
puro thavanu lakhyu hoy chhe !!
Love Shayari Gujarati
1 year ago
તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ
તમારી સુંદરતા કદાચ
આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું
કારણ બની શકે છે !!
tamari sundarata kadach
aakarshananu karan hoi shake,
pan tamaro vyavahar j premanu
karan bani shake chhe !!
Love Shayari Gujarati
1 year ago
તરસ લાગી છે અને પાણીની
તરસ લાગી છે
અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ
કાનાની રાધા છે !!
taras lagi chhe
ane panini badha chhe,
bas aavi j kaik e
kanani radha chhe !!
Love Shayari Gujarati
1 year ago
તારી મરજી યાર ! જયારે મન
તારી મરજી યાર !
જયારે મન થાય વાત કરજે
અને મન ના થાય તો ના કરીશ,
બસ હંમેશા ખુશ રહેજે કેમ કે
તારી ખુશીમાં જ મારી ખુશી છે !!
tari maraji yaar !
jayare man thay vaat karaje
ane man na thay to na karish,
bas hammesha khush raheje kem ke
tari khushi ma j mari khushi chhe !!
Love Shayari Gujarati
1 year ago
પ્રેમ હજુ નવો છે એટલે
પ્રેમ હજુ નવો છે
એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ
કે તમે કેટલો નિભાવો છો !!
prem haju navo chhe
etale ghani kasamo khao chho,
thodo samay java do pachhi joie
ke tame ketalo nibhavo chho !!
Love Shayari Gujarati
1 year ago
કોઈની સામે માથું ના ઝુકાવનાર
કોઈની સામે માથું
ના ઝુકાવનાર માણસ જો
તમારી સામે હાથ જોડીને તમારા
પ્રેમની ભીખ માંગે અને જો તમે
એ પ્રેમને ઠુકરાવી દો તો તમારા જેવું
બદનસીબ બીજું કોઈ ના હોય !!
koini same mathu
na zukavanar manas jo
tamari same hath jodine tamara
premani bhikh mange ane jo tame
e premane thukaravi do to tamara jevu
badanasib biju koi na hoy !!
Love Shayari Gujarati
1 year ago