તમને શું ખબર હોય કે
તમને શું ખબર હોય કે
તમારી યાદ અને તમારી કમી
મને કેટલું સતાવે છે !!
tamane shun khabar hoy ke
tamari yaad ane tamari kami
mane ketalu satave chhe !!
Miss You Shayari Gujarati
8 months ago
હકીકત બની જા કાં તો
હકીકત બની જા
કાં તો સપનું બની જા,
આમ ધૂંધળી યાદ બનીને
મને હેરાન ના કર !!
hakikat bani ja
ka to sapanu bani ja,
aam dhundhali yaad banine
mane heran na kar !!
Miss You Shayari Gujarati
8 months ago
રાત્રે ઊંઘ નહીં, માત્ર તારી
રાત્રે ઊંઘ નહીં,
માત્ર તારી યાદ આવે છે !!
ratre ungh nahi,
matra tari yaad aave chhe !!
Miss You Shayari Gujarati
8 months ago
પ્રતીક્ષા જો હદથી વધારે થઇ
પ્રતીક્ષા જો
હદથી વધારે થઇ જાય
તો મળવાનો મોહ ધીમે ધીમે
ખતમ થઇ જાય છે !!
pratiksha jo
hadathi vadhare thai jay
to malavano moh dhime dhime
khatam thai jay chhe !!
Miss You Shayari Gujarati
9 months ago
જવા વાળા જતા રહે છે,
જવા વાળા જતા રહે છે,
બસ પોતાની યાદો છોડી જાય છે,
પછી ગમે તેટલા બોલાવો એ ક્યારેય
ફરી પાછા નથી આવતા !!
java vala jata rahe chhe,
bas potani yado chhodi jay chhe,
pachhi game tetala bolavo e kyarey
fari pachha nathi aavata !!
Miss You Shayari Gujarati
9 months ago
મેં રાતો જાગીને જોયું છે
મેં રાતો જાગીને
જોયું છે કોઈની યાદમાં,
સવાર થવામાં બહુ વાર લાગે છે !!
me rato jagine
joyu chhe koini yadama,
savar thavam bahu var lage chhe !!
Miss You Shayari Gujarati
11 months ago
જેટલું વિચારું છું એટલો એમાં
જેટલું વિચારું છું
એટલો એમાં ડૂબતો જાઉં છું,
ફક્ત આંખો નહીં એની યાદો
પણ એક સમંદર છે !!
jetalu vicharu chhu
etalo ema dubato jau chhu,
fakt aankho nahi eni yado
pan ek samandar chhe !!
Miss You Shayari Gujarati
11 months ago
બહુ દર્દ દે છે તારી
બહુ દર્દ દે છે તારી યાદો,
સુઈ જાઉં તો જગાડી દે છે અને
જાગી જાઉં તો રડાવી દે છે !!
bahu dard de chhe tari yado,
sui jau to jagadi de chhe ane
jagi jau to radavi de chhe !!
Miss You Shayari Gujarati
11 months ago
આંખમાં આંસુ તો ત્યારે આવે
આંખમાં આંસુ
તો ત્યારે આવે છે,
જયારે કોઈ જીવથી વધારે
વહાલું યાદ આવે છે !!
aankhama aansu
to tyare aave chhe,
jayare koi jivathi vadhare
vahalu yaad aave chhe !!
Miss You Shayari Gujarati
11 months ago
કોઈ ના હોય ત્યારે પણ
કોઈ ના હોય ત્યારે
પણ આપણે હસતા રહીએ,
એટલા માટે ભગવાને આ
યાદો બનાવી છે !!
koi na hoy tyare
pan aapane hasata rahie,
etala mate bhagavane
yado banavi chhe !!
Miss You Shayari Gujarati
1 year ago