દિલ તો કરે છે કે

દિલ તો કરે છે કે
તને ગળે લગાવીને કહી દઉં,
કે તારા વગર રહી તો શકું છું
પણ જીવી નથી શકતો !!
હેપ્પી વેલેન્ટાઇન ડે

dil to kare chhe ke
tane gale lagavine kahi dau,
ke tar vagar rahi to shaku chhu
pan jivi nathi shakato !!
Happy Valentines Day

જ્યારે પણ કોઈ ટેડી હસતું

જ્યારે પણ કોઈ
ટેડી હસતું દેખાય છે,
મને એમાં હંમેશા તારો જ
ચહેરો દેખાય છે !!
|| હેપ્પી ટેડી ડે ||

jyare pan koi
teddy hasatu dekhay chhe,
mane em hammesh taro j
chahero dekhay chhe !!
|| happy teddy day ||

સાચું કહું તો મને આ

સાચું કહું તો
મને આ બધા ટેડીમાં
એક માત્ર તમે જ
દેખાઓ છો !!
હેપ્પી ટેડી ડે

sachhu kahu to
mane aa badha tedi ma
ek matr tame j
dekhao chho !!
happy teddy day

KITKAT નો સ્વાદ છે તું,

KITKAT નો સ્વાદ છે તું,
CADBURRY ની જેમ ખાસ છે તું,
DAIRYMILK ની જેમ SWEET છે તું,
સાચું કહું તો મારા માટે 5 STAR છે તું !!
🍫🍫🍫 હેપ્પી ચોકલેટ ડે 🍫🍫🍫

kitkat no svad chhe tu,
cadburry ni jem khas chhe tu,
dairymilk ni jem sweet chhe tu,
sachhu kahu to mar mate 5 star chhe tu !!
🍫🍫🍫 happy chocolate day 🍫🍫🍫

હું ચોકલેટ એટલા માટે નથી

હું ચોકલેટ એટલા માટે
નથી લાવતો કે એ તને ગમે છે,
પણ એટલા માટે લાવું છું કે એ મારો
તારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે !!
🍫🍫🍫 હેપ્પી ચોકલેટ ડે 🍫🍫🍫

hu chokalet etal mate
nathi lavato ke e tane game chhe,
pan etal mate lavu chhu ke e maro
tar pratyeno prem darshave chhe !!
🍫🍫🍫 happy chocolate day 🍫🍫🍫

આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો

આ રાષ્ટ્રીય પર્વ પર ચાલો સ્વચ્છતા,ભાઇચારા અને દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થઇએ અનેઆવનારા સમયમાં સાથે મળીને વિકાસની તે હરણફાળભરીએ કે વિશ્વફલકમાં ભારતનું નામ ચારે બાજુ ગુંજે.

aa rashtriy parv par chalo svachchhata,bhaichara ane deshani unnati mate pratibaddh thaie aneavanara samayama sathe maline vikasani te haranafalbharie ke visvafalakama bharatanu nam charebaju gunje.

નુતન વર્ષ 2023 ની શરૂઆત

નુતન વર્ષ 2023 ની
શરૂઆત કંઈક એવી થાય,
તમારા જીવનમાં ખુશીઓ ફેલાય,
આનંદ મંગલથી દરેક દિવસ
પસાર થાય એવી હાર્દિક
શુભકામનાઓ !!

nutan varsh 2023 ni
sharuat kaik evi thay,
tamar jivanam khushio felay,
anand mangalathi darek divas
pasar thay evi hardik
shubhakamanao !!

નવા વર્ષમાંઆપની તથા આપનાપરિવારની સુખ,

નવા વર્ષમાંઆપની
તથા આપનાપરિવારની સુખ,
શાંતિ,સમૃધ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય
એવી હાર્દિક શુભકામનાઓ !!

nav varshamaapani
tath apanaparivarani sukh,
shanti,samr̥dhdhim uttarottar vadharo thay
evi hardik shubhakamanao !!

કરવા ચૌથની હાર્દિક શુભકામનાઓ

કરવા ચૌથની હાર્દિક શુભકામનાઓ

karwa chauthani hardik shubhakamanao

સુરજમાં આગ છે અને ચંદામા

સુરજમાં આગ છે
અને ચંદામા દાગ છે,
પણ ભાઈ બહેનનો પ્રેમ
દુનિયામાં અથાગ છે !!
|| હેપ્પી રક્ષાબંધન ||

surajama aag chhe
ane chandama dag chhe,
pan bhai bahenano prem
duniyama athag chhe !!
|| heppy rakshabandhan ||

search

About

Latest Gujarati Status Shayari

We have 16 + Gujarati Festival wishes Status with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Info

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.