પોતાની ઔકાત હશે તો દુનિયા
પોતાની ઔકાત
હશે તો દુનિયા કદર કરશે,
કોઈકની પાસે ઉભા રહી જવાથી
કિરદાર મોટું નહીં થાય !!
Potani aukat
hashe to duniya kadar karse,
koikni paase ubha rahi javathi
kirdar motu nahi thaye !!
Attitude Shayari Gujarati
7 months ago
હું તો સમયથી હારીને ઉભો
હું તો સમયથી
હારીને ઉભો હતો અને
સામેવાળા પોતાને વીર
સમજી રહ્યા હતા !!
Hu to samaythi
haarine ubho hato ane
samevaala potaane veer
samjhi rahya hata !!
Attitude Shayari Gujarati
7 months ago
વારંવાર છળ કપટને માફ કરવાવાળા
વારંવાર છળ કપટને
માફ કરવાવાળા લોકો દયાળુ
નહીં મૂરખ કહેવાય છે !!
Vaar vaar chhal kapatne
Maaf karva vala loko dayalu
Nahi murakh kahevay che !!
Attitude Shayari Gujarati
7 months ago
કોઈને પાઠ ભણાવવા ક્યારેય હું
કોઈને પાઠ ભણાવવા ક્યારેય
હું કોઈ સંબંધથી દુર નથી થયો,
હું તો એટલા માટે દુર થયો કારણ કે હું
મારો પાઠ શીખી ગયો હતો !!
Koi ne paath bhanavva kyarey
Hu koi sambandhthi dur nathi thyo,
Hu to etla mate dur thyo karan ke hu
Mara paath shikhi gayo hato !!
Attitude Shayari Gujarati
7 months ago
સાંભળ્યું છે કે બીજાના સહારે
સાંભળ્યું છે કે બીજાના
સહારે તરવા વાળા અમુક લોકો,
અમને ડૂબાડવાની ફિરાકમાં છે !!
sambhalyu chhe ke bijana
sahare tarava vala amuk loko,
amane dubadavani firakama chhe !!
Attitude Shayari Gujarati
7 months ago
તમારો ઘમંડ વાજબી છે કેમ
તમારો ઘમંડ વાજબી છે
કેમ કે તમે એની પસંદ છો જેને
બીજું કોઈ પસંદ નથી આવતું !!
tamaro ghamand vajabi chhe
kem ke tame eni pasand chho jene
biju koi pasand nathi avatu !!
Attitude Shayari Gujarati
8 months ago
મારી મુશ્કેલીઓ અલગ છે આ
મારી મુશ્કેલીઓ
અલગ છે આ દુનિયાથી,
હું બીજા કરતા પોતાની જાતમાં
વધારે ગૂંચવાયેલો છું !!
mari muskelio
alag chhe aa duniyathi,
hu bij karata potani jatama
vadhare gunchavayelo chhu !!
Attitude Shayari Gujarati
8 months ago
સ્વાભિમાન સાથે સમાધાન ક્યારેય નહીં
સ્વાભિમાન સાથે
સમાધાન ક્યારેય નહીં થાય,
જે અમારા વિરોધી છે એ હંમેશા
અમારા વિરોધી જ રહેશે !!
svabhiman sathe
samadhan kyarey nahi thay,
je amara virodhi chhe e hammesha
amara virodhi j raheshe !!
Attitude Shayari Gujarati
8 months ago
વારસામાં કંઈ નથી જોઈતું અમને,
વારસામાં કંઈ
નથી જોઈતું અમને,
અમારી કહાની અમે
પોતે લખીશું !!
varasama kai
nathi joitu amane,
amari kahani ame
pote lakhishun !!
Attitude Shayari Gujarati
8 months ago
લોકોને ખોઈ ના દઉં એટલે
લોકોને ખોઈ ના દઉં એટલે
પહેલા હું બધાનું સાંભળતો હતો,
પોતાને ખોઈ ના દઉં એટલે હવે હું બધાને
એમની મર્યાદામાં રાખું છું !!
lokone khoi na dau etale
pahela hu badhanu sambhalato hato,
potane khoi na dau etale have hu badhane
emani maryadama rakhu chhu !!
Attitude Shayari Gujarati
8 months ago