હું કેમ પોતાની જાતને નસીબદાર

હું કેમ પોતાની
જાતને નસીબદાર સમજુ,
જયારે મારા નસીબમાં
તમે જ નથી !!

hu kem potani
jatane nasibadar samaju,
jayare mara nasibama
tame j nathi !!

મિત્ર ભલે ગમે તેટલો હોંશિયાર

મિત્ર ભલે ગમે
તેટલો હોંશિયાર હોય,
કામ તો એ હંમેશા ગાળો
ખાવાના જ કરે છે !!

mitra bhale game
tetalo honshiyar hoy,
kam to e hammesh galo
khavana j kare chhe !!

અહીં મને મારા એકાઉન્ટનો પાસવર્ડ

અહીં મને મારા
એકાઉન્ટનો પાસવર્ડ પણ
યાદ નથી રહેતો અને લોકો કહે છે
અમને તો ભૂલી ગયા છો !!

ahi mane mara
account no password pan
yad nathi raheto ane loko kahe chhe
amane to bhuli gaya chho !!

ગમતી વ્યક્તિ પરફેક્ટ હોવી જોઈએ,

ગમતી વ્યક્તિ
પરફેક્ટ હોવી જોઈએ,
એવો આગ્રહ છોડી દઈએ એટલે
એ વધારે ગમવા લાગે છે !!

gamati vyakti
perfect hovi joie,
evo agrah chhodi daie etale
e vadhare gamava lage chhe !!

હું તને આ જન્મમાં પામી

હું તને આ જન્મમાં
પામી શકું એ શક્ય નથી,
તો હું તારા વગર આવતા જન્મ સુધી
રહી શકું એ પણ શક્ય નથી !!

hu tane aa janmama
pami shaku e shakya nathi,
to hu tara vagar aavat janm sudhi
rahi shaku e pan shaky nathi !!

search

About

Latest Gujarati Status, Quotes, Shayari & Suvichar

Thanks for visiting QuotesDiary. We have a large collection of Gujarati Status, Gujarati Shayari, Gujarati Suvichar, Gujarati Quotes in text and in image format. Check our collection and You will love it.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.