
મોકો મળતા જ FLIRT કરી
મોકો મળતા જ
FLIRT કરી લેવું જોઈએ,
એનાથી DEPRESSION
ઓછું થાય છે !!
moko malata j
flirt kari levu joie,
enathi depression
ochhu thay chhe !!
Gujarati Jokes
2 years ago
એટલું પણ ફેમસ ના થવું
એટલું પણ ફેમસ ના થવું
કે ગામમાં કોઈ છોકરી ભાગી જાય
તો બધા પહેલા તમને ગોતે !!
etalu pan famous na thavu
ke gamama koi chhokari bhagi jay
to badha pahela tamane gote !!
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારેક વિચારું છું કે
ક્યારેક ક્યારેક વિચારું
છું કે હું SUICIDE કરી લઉં પણ
પછી એમ થાય કે સાચે મરી ગઈ તો !!
kyarek kyarek vicharu
chhu ke hu suicide kari lau pan
pahchi em thay ke sache mari gai to !!
Gujarati Jokes
2 years ago
એક દોઢ વર્ષનું બાળક જો
એક દોઢ વર્ષનું બાળક
જો માતાનું ધાવણ છોડી શકે,
તો તમારી જેવા ઢાંઢા માટે આ માવા
છોડવા કંઈ મોટી વાત નથી !!
ek dodh varshanu balak
jo matanu dhavan chhodi shake,
to tamari jeva dhandh mate mava
chhodava kai moti vaat nathi !!
Gujarati Jokes
2 years ago
અમદાવાદમાં ભીષણ ગરમીના લીધે એક
અમદાવાદમાં ભીષણ
ગરમીના લીધે એક જ પરિવારના
7 સભ્યો મામાના ઘેર ચાલ્યા
ગયા કેમ કે ત્યાં AC છે !!
amadavadama bhishan
garamina lidhe ek j parivarana
7 sabhyo mamana gher chalya
gaya kem ke tya ac chhe !!
Gujarati Jokes
2 years ago
રાત્રે ગમે તેટલું FUTURE PLANNING
રાત્રે ગમે તેટલું
FUTURE PLANNING કરી લો,
સવારે ઉઠતા જે હતું એનું એ જ થાય,
મોબાઈલમાં ઘુસી જવાનું !!
ratre game tetalu
future planning kari lo,
savare uthat je hatu enu e j thay,
mobile ma ghusi javanu !!
Gujarati Jokes
2 years ago
કુંવારાની નજરમાં લગ્ન એ દરેક
કુંવારાની નજરમાં લગ્ન
એ દરેક સમસ્યાનું સમાધાન છે,
જયારે પરણેલાઓની નજરમાં દરેક
સમસ્યાનું કારણ લગ્ન હોય છે !!
kunvarani najarama lagn
e darek samasyanu samadhan chhe,
jayare paranelaoni najarama darek
samasyanu karan lagn hoy chhe !!
Gujarati Jokes
2 years ago
માણસોના ડોક્ટર છે, પ્રાણીઓના પણ
માણસોના ડોક્ટર છે,
પ્રાણીઓના પણ ડોક્ટર છે,
જો ફળોના પણ ડોક્ટર હોત તો
લંગડો કેરી પોતાના બંને પગ
પર ઉભી હોત સાહેબ !!
manasona doctor chhe,
praniona pan doctor chhe,
jo falona pan doctor hot to
langado keri potan banne pag
par ubhi hot saheb !!
Gujarati Jokes
2 years ago
એ તમને સુંદર કહીને ભટકાવશે
એ તમને સુંદર
કહીને ભટકાવશે પણ
તમે અરીસો જોતા રહેજો !!
e tamane sundar
kahine bhatakavashe pan
tame ariso jota rahejo !!
Gujarati Jokes
2 years ago
સાંજે 7:30 થી રાતના 11
સાંજે 7:30 થી રાતના
11 સુધી કોઈને કોલ ના કરો,
કારણ કે ત્યારે અડધું ભારત કરોડપતિ
બનવાની તૈયારી કરી રહ્યું હોય છે !!
sanje 7:30 thi ratana
11 sudhi koine call na karo,
karan ke tyare adadhu bharat karodapati
banavani taiyari kari rahyu hoy chhe !!
Gujarati Jokes
2 years ago