કુંવારાની નજરમાં લગ્ન એ દરેક
કુંવારાની નજરમાં લગ્ન
એ દરેક સમસ્યાનું સમાધાન છે,
જયારે પરણેલાઓની નજરમાં દરેક
સમસ્યાનું કારણ લગ્ન હોય છે !!
kunvarani najarama lagn
e darek samasyanu samadhan chhe,
jayare paranelaoni najarama darek
samasyanu karan lagn hoy chhe !!
Gujarati Jokes
1 year ago