તબિયતનું ધ્યાન રાખજો દોસ્તો, ડોક્ટરોની
તબિયતનું ધ્યાન રાખજો દોસ્તો,
ડોક્ટરોની એ બેચ આવવાની છે જેણે
બે વર્ષ ઓનલાઈન MBBS કર્યું છે !!
😂😂😂😂😂😂😂
Tabiyatanu dhyan rakhajo dosto,
doktaroni e bech avavani chhe jene
be varsh online MBBS karyu chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તો ફક્ત તારો ને
હું તો ફક્ત
તારો ને તારો જ હતો,
પછી ખબર પડી કે ચોથો
પાંચમો વારો મારો હતો !!
😂😂😂😂😂😂
Hu to fakt
taro ne taro j hato,
pachi khabar padi ke chotho
panchamo varo maro hato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સગાઇ થઇ ગયેલા મિત્રો સાચવજો,
સગાઇ થઇ ગયેલા મિત્રો સાચવજો,
લગ્ન પહેલા ક્યાંક શ્રીમંત ના આવી જાય,
આ તો શિયાળો છે એટલે ચેતવું છું !!
😂😂😂😂😂😂
Sagai thai gayel mitro sachavajo,
lagn pahela kyank srimant na avi jay,
aa to shiyalo chhe etale chetavu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે કે દુર
લોકો કહે છે કે દુર
રહેવાથી પ્રેમ વધે છે,
એનું બીજે સેટિંગ થઇ ગયું ને
મને ખબર પણ ના પડી !!
😂😂😂😂😂😂
Loko kahe chhe ke dur
rahevathi prem vadhe chhe,
enu bije setting thai gayu ne
mane khabar pan na padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રાર્થના કરો માનતા કરો કે
પ્રાર્થના કરો માનતા
કરો કે પછી ઉપવાસ કરો,
પણ જે તમારી નથી એ
તમને નહીં જ મળે !!
😂😂😂😂😂😂
Prarthana karo manata
karo ke pachi upavas karo,
pan je tamari nathi e
tamane nahi j male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે સાંભળ તને ક્યારેય સામેથી
ઓયે સાંભળ
તને ક્યારેય સામેથી
મેસેજ કરવાની ભાન નથી પડતી ?
😡😂😡😂😡😂
Oye sambhal
tane kyarey samethi
mesej karavani bhan nathi padati ?
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
એક માસુમ સવાલ, ગર્લફ્રેન્ડ બનાવાય
એક માસુમ સવાલ,
ગર્લફ્રેન્ડ બનાવાય કે પછી
તૈયાર જ લઇ લેવાય ?
😂😂😂😂😂😂
Ek masum saval,
girlfriend banavay ke pachi
taiyar j lai levay ?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તારું ચાલ્યું જવું પણ જરૂરી
તારું ચાલ્યું જવું પણ જરૂરી હતું,
બાકી મને ખબર કેમ પડત કે દુનિયામાં
બીજા પણ ઘણા મસ્ત મસ્ત માલ છે !!
😂😂😂😂😂😂
Taru chalyu javu pan jaruri hatu,
baki mane khabar kem padat ke duniyama
bija pan ghana mast mast mal chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago