રાત્રે ગમે તેટલું FUTURE PLANNING
રાત્રે ગમે તેટલું
FUTURE PLANNING કરી લો,
સવારે ઉઠતા જે હતું એનું એ જ થાય,
મોબાઈલમાં ઘુસી જવાનું !!
ratre game tetalu
future planning kari lo,
savare uthat je hatu enu e j thay,
mobile ma ghusi javanu !!
Gujarati Jokes
1 year ago