માણસોના ડોક્ટર છે, પ્રાણીઓના પણ
માણસોના ડોક્ટર છે,
પ્રાણીઓના પણ ડોક્ટર છે,
જો ફળોના પણ ડોક્ટર હોત તો
લંગડો કેરી પોતાના બંને પગ
પર ઉભી હોત સાહેબ !!
manasona doctor chhe,
praniona pan doctor chhe,
jo falona pan doctor hot to
langado keri potan banne pag
par ubhi hot saheb !!
Gujarati Jokes
1 year ago