Teen Patti Master Download
ગરમીમાં કુલરનો સૌથી મોટો ફાયદો

ગરમીમાં કુલરનો
સૌથી મોટો ફાયદો એ હોય છે
કે રૂમમાં થતો અવાજ બિલકુલ
બહાર નથી જતો !!

Garmi ma cooler no
sauthi moto faydo ae hoy che
ke room ma thato awaz bilkul
bahar nathi jato !!

Gujarati Jokes

6 months ago

ચમત્કાર જુઓ, મારા ઘરમાં ગીજર

ચમત્કાર જુઓ,
મારા ઘરમાં ગીજર નથી
તો પણ બપોરના સમયે
નળમાંથી ગરમ પાણી આવે છે !!

Chamatkar juo,
Mara ghar ma geyser nathi
To pan bapor na samaye
Nalmaathi garam paani aave chhe !!

Gujarati Jokes

7 months ago

સ્ત્રીઓની હિંમત જુઓ, આખી જિંદગી

સ્ત્રીઓની હિંમત જુઓ,
આખી જિંદગી સાસરે વિતાવી નાખે,
અને પુરુષને આટલી આગતા સ્વાગતા કરે
તોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!

strioni himmat juo,
aakhi jindagi sasare vitavi nakhe,
ane purushane atali aagata svagata kare
toy be tran divas mand kadhe !!

Gujarati Jokes

7 months ago

હવે હું એને મેસેજ નથી

હવે હું એને
મેસેજ નથી કરતો,
એ કહેતી કે બાળકો વાંચે
એવડા થઇ ગયા છે !!

have hu ene
message nathi karato,
e kaheti ke balako vanche
evada thai gaya chhe !!

Gujarati Jokes

7 months ago

આટલી ગરમી તો સહન થતી

આટલી ગરમી તો
સહન થતી નથી તારાથી અને
પત્ની તારે હોટ જોઈએ છે !!

aatali garami to
sahan thati nathi tarathi ane
patni tare hot joie chhe !!

Gujarati Jokes

8 months ago

મોદીજી અને અમિતજી 3-4 વર્ષ

મોદીજી અને અમિતજી
3-4 વર્ષ આમ જ લાગી રહેશે
તો સ્કુલોમાં ક્લાસ મોનીટર
પણ ભાજપના જ હશે !!

modiji ane amitaji
3-4 varsh aam j lagi raheshe to
school ma class monitor pan
bhajapan j hashe !!

Gujarati Jokes

8 months ago

મને વિશ્વાસ છે કે અત્યાર

મને વિશ્વાસ છે
કે અત્યાર સુધીમાં મારું
ધીરજનું ફળ ચોરાઈ ગયું છે !!

mane vishvas chhe
ke atyar sudhima maru
dhirajanu fal chorai gayu chhe !!

Gujarati Jokes

8 months ago

કલિયુગ છે સાહેબ, કોણે વિચાર્યું

કલિયુગ છે સાહેબ,
કોણે વિચાર્યું હતું કે એક દિવસ
મચ્છરને પણ અગરબત્તી કરવી પડશે !!

kaliyug chhe saheb,
kone vicharyu hatu ke ek divas
maccharane pan agarabatti karavi padashe !!

Gujarati Jokes

8 months ago

જયારે છોકરી જોવા જાઓ, ત્યારે

જયારે છોકરી જોવા જાઓ,
ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાના
છોકરાને પણ જોઇને જવું !!

jayare chhokari jova jao,
tyare gher be tran var potana
chhokarane pan joine javu !!

Gujarati Jokes

8 months ago

મને મારા પંખાની હવા પણ

મને મારા પંખાની
હવા પણ નથી લાગતી અને
ઘરવાળા કહે છે કે મને બહારની
હવા લાગી ગઈ છે !!

mane mara pankhani
hava pan nathi lagati ane
gharaval kahe chhe ke mane baharani
hava lagi gai chhe !!

Gujarati Jokes

8 months ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.