મને કોઈ છોકરી નથી મળતી,
મને કોઈ
છોકરી નથી મળતી,
કંઇક સલાહ આપો ને !!
😂😂😂😂😂
mane koi
chhokari nathi malati,
kaik salah aapo ne !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઈતિહાસ સાક્ષી છે એ વાતનો,
ઈતિહાસ
સાક્ષી છે એ વાતનો,
દારૂના પેગમાં ક્યારેય
માખી નથી પડી !!
😂😂😂😂😂
itihas
sakshi chhe e vat no,
daruna peg ma kyarey
makhi nathi padi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કમાવવા ઉપર આવું તો અંબાણીને
કમાવવા ઉપર આવું તો
અંબાણીને પણ પાછળ છોડી દઉં,
પણ હવે ખાલી હાથે જ જવાનું છે
તો ખોટી મગજમારી શું કરવી !!
😂😂😂😂😂😂😂
kamavava upar aavu to
ambanine pan pachhal chhodi dau,
pan have khali hathe j javanu chhe
to khoti magajmari shu karavi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફાટેલી નોટ અને બકવાસ પોસ્ટ
ફાટેલી નોટ અને બકવાસ
પોસ્ટ બંને ચાલી જાય,
બસ શરત એટલી કે એ કોઈ
છોકરીની હોવી જોઈએ !!
😂😂😂😂😂😂
fateli not ane bakavas
post banne chali jay,
bas sharat etali ke e koi
chhokarini hovi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ ધક્કામુક્કી ના કરશો, બધાને
કોઈ ધક્કામુક્કી ના કરશો,
બધાને મને પ્રપોઝ કરવાનો
મોકો મળશે !!
😂😂😂😂😂😂
koi dhakkamukki na karasho,
badhane mane propose karavano
moko malashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું પોતે જ CONFUSE છું,
હું પોતે જ CONFUSE છું,
કે હું આટલો સમય ONLINE
આવું છું કોના માટે !!
😂😂😂😂😂😂
hu pote j confuse chhu,
ke hu atalo samay online
aavu chhu kona mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકડાઉન વધારો એનો વાંધો નથી,
લોકડાઉન વધારો
એનો વાંધો નથી,
બસ નવા નવા ટાસ્ક
આપતા રહેજો !!
😂😂😂😂😂😂
lockdown vadharo
eno vandho nathi,
bas nava nava task
aapata rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો એટલા જલ્દી રંગ
અમુક લોકો
એટલા જલ્દી રંગ બદલે છે,
જાણે કાંચિડાનું DNA હોય
એમનામાં !!
😂😂😂😂😂😂
amuk loko
etala jaldi rang badale chhe,
jane kanchidanu dna hoy
emanama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ ઘડિયાળ ક્યાં મળે છે ?
એ ઘડિયાળ ક્યાં મળે છે ?
જેમાં છોકરીઓનો દુપટ્ટો
ફસાઈ જાય છે !!
😂😂😂😂😂😂
e ghadiyal kya male chhe?
jema chhokariono dupatto
fasai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સવાર થઇ ને પક્ષી બોલ્યું,
સવાર થઇ
ને પક્ષી બોલ્યું,
જો નવરાઓએ
ફેસબુક ખોલ્યું !!
😂😂😂😂😂😂
savar thai
ne pakshi bolyu,
jo navaraoe
facebook kholyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago