ફાટેલી નોટ અને બકવાસ પોસ્ટ
ફાટેલી નોટ અને બકવાસ
પોસ્ટ બંને ચાલી જાય,
બસ શરત એટલી કે એ કોઈ
છોકરીની હોવી જોઈએ !!
😂😂😂😂😂😂
fateli not ane bakavas
post banne chali jay,
bas sharat etali ke e koi
chhokarini hovi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago