જો છોકરીનો મેસેજ સામેથી આવે
જો છોકરીનો મેસેજ
સામેથી આવે તો સમજી લેવું,
કાં તો તમારો મિત્ર તમને હેરાન
કરે છે કે પછી FAKE ID હશે !!
😂😂😂😂😂😂
jo chhokarino message
samethi aave to samaji levu,
ka to tamaro mitr tamane heran
kare chhe ke pachhi fake id hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મહેરબાની કરી આ વર્ષે કોઈએ
મહેરબાની કરી આ વર્ષે
કોઈએ ઉપદેશ મોકલવા નહીં,
ગયા વર્ષમાં અમે ઘણાં સુધરી
ગયા છીએ !!
😂😂😂😂😂😂
maherabani kari aa varshe
koie upadesh mokalava nahi,
gaya varsh ma ame ghana sudhari
gaya chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક હરામી દોસ્તો જબરદસ્તી પ્રેમ
અમુક હરામી દોસ્તો
જબરદસ્તી પ્રેમ કરાવી દે છે,
પેલી ચશ્મા વાળી જો તને જ
જોઈ રહી છે !!
😂😂😂😂😂😂
amuk harami dosto
jabaradasti prem karavi de chhe,
peli chashma vali jo tane j
joi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમના લફડામાંથી બહાર નીકળો, કેમ
પ્રેમના લફડામાંથી
બહાર નીકળો,
કેમ કે એમાંથી તમને
તંબુરોએ મળવાનું નથી !!
😂😂😂😂😂😂
prem na lafadamathi
bahar nikalo,
kem ke emathi tamane
tamburoe malavanu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે બહુ હિચકી આવે છે,
આજે બહુ
હિચકી આવે છે,
નક્કી કોઈ મારી પ્રોફાઈલ
પર હાથ ફેરવે છે !!
😂😂😂😂😂😂
aaje bahu
hichaki aave chhe,
nakki koi mari profile
par hath ferave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોને પૂછવાનું મન થાય,
અમુક લોકોને
પૂછવાનું મન થાય,
કે જન્મથી હલકા છો કે
પછી કોઈ દવા ખાધી છે !!
😂😂😂😂😂😂
amuk lokone
puchhavanu man thay,
ke janm thi halaka chho ke
pachhi koi dava khadhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આમ તો ભગવાનનું દીધેલું બધું
આમ તો ભગવાનનું
દીધેલું બધું છે,
બસ મારા દોસ્ત પાસે
મગજની કમી છે !!
😂😂😂😂😂😂
am to bhagavan nu
didhelu badhu chhe,
bas mara dost pase
magaj ni kami chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી ધીરજનું ફળ એટલું મીઠું
મારી ધીરજનું
ફળ એટલું મીઠું હતું,
કે કોઈ બીજું જ ખાઈ ગયું !!
😂😂😂😂😂😂
mari dhiraj nu
fal etalu mithu hatu,
ke koi biju j khai gayu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નીકળી હતી પ્રેમની શોધમાં, છોકરા
નીકળી હતી પ્રેમની શોધમાં,
છોકરા મળતા ગયા અને
ભાઈઓ વધતા ગયા !!
😂😂😂😂😂😂
nikali hati prem ni shodh ma,
chhokara malata gaya ane
bhaio vadhata gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈના પ્રેમમાં પડવું એના કરતા,
કોઈના પ્રેમમાં
પડવું એના કરતા,
આ ઠંડીમાં બે ગોદડા
ઓઢીને પડી રહેવું સારું !!
😂😂😂😂😂
koina prem ma
padavu ena karata,
thandima be godada
odhine padi rahevu saru !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago