અમને છોકરીઓને જયારે ગુસ્સો આવે
અમને છોકરીઓને
જયારે ગુસ્સો આવે છે,
ત્યારે ફોટા પર આપેલી
લાઈક પણ પાછી લઇ
લઈએ છીએ !!
😂😂😂😂😂😂
amane chhokarione
jayare gusso aave chhe,
tyare phota par aapeli
like pan pachhi lai
laie chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોના દિવસ ખરાબ હોય છે,
લોકોના દિવસ
ખરાબ હોય છે,
મારી તો સાલી જિંદગી
જ ખરાબ છે !!
😂😂😂😂😂😂
lokona divas
kharab hoy chhe,
mari to sali jindagi
j kharab chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તૂટતા તારાને જોઇને જેવી મેં
તૂટતા તારાને જોઇને જેવી
મેં મારા લગ્નની વિશ માંગી,
એ પાછો જઈને ચોટી ગયો !!
😂😂😂😂😂😂
tutata tarane joine jevi
me mara lagn ni wish mangi,
e pachho jaine choti gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વ્હાલા મિત્રો વચન આપો, કે
વ્હાલા મિત્રો વચન આપો,
કે 2022 ને આપણે સૌ સાથે
મળીને બરબાદ કરીશું !!
😂😂😂😂😂
vhala mitro vachan aapo,
ke 2022 ne aapane sau sathe
maline barabad karishu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વોટ્સએપમાં #Last Seen ની જગ્યા
વોટ્સએપમાં
#Last Seen ની જગ્યા
એ Last Seen With,
આવી જાય તો ભલ ભલાના
#Settings વિખાઈ જાય હો !!
😝😝😝😝😝😝
what's app ma
#last seen ni jagya
e last seen with,
aavi jay to bhal bhalana
#settings vikhai jay ho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
ઓયે આટલો બધો મેકઅપ થોપીને,
ઓયે આટલો
બધો મેકઅપ થોપીને,
કોને ઘાયલ કરવા
નીકળી છો !!
😂😂😂😂😂😂
oye atalo
badho make up thopine,
kone ghayal karava
nikali chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉંચી હૈ બિલ્ડીંગ લીફ્ટ તેરી
ઉંચી હૈ બિલ્ડીંગ
લીફ્ટ તેરી બંદ હૈ,
Future ની તો ખબર નહીં
પણ Life પૂરી ઝંડ છે !!
😂😂😂😂😂😂
unchi hai building
lift teri band hai,
future ni to khabar nahi
pan life puri zand chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરીનું USERNAME પપ્પાની પરી
જે છોકરીનું USERNAME
પપ્પાની પરી હોય,
એને દસમાં માળેથી ધક્કો
મારીને કહેવાય કે લે ઉડ હવે !!
😂😂😂😂😂😂
je chhokarinu username
pappani pari hoy,
ene das ma malethi dhakko
marine kahevay ke le ud have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો ઇન્ટરનેશનલ ભિખારી હોય
અમુક લોકો ઇન્ટરનેશનલ
ભિખારી હોય છે,
જ્યાં જુઓ ત્યાં સાલા હોટસ્પોટ
જ માંગતા હોય !!
😂😂😂😂😂😂
amuk loko international
bhikhari hoy chhe,
jya juo tya sala hotspot
j mangata hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણા ભાઈ કે બહેન જોડે
આપણા ભાઈ કે બહેન જોડે
એક ગ્લાસ પાણી શું માંગી લો,
બે મહિનાની ભૂલો ગણાવી દેશે
પણ પાણી નહીં આપે !!
😂😂😂😂😂
aapana bhai ke bahen jode
ek glas pani shu mangi lo,
be mahinani bhulo ganavi deshe
pan pani nahi aape !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago