

કમાવવા ઉપર આવું તો અંબાણીને
કમાવવા ઉપર આવું તો
અંબાણીને પણ પાછળ છોડી દઉં,
પણ હવે ખાલી હાથે જ જવાનું છે
તો ખોટી મગજમારી શું કરવી !!
😂😂😂😂😂😂😂
kamavava upar aavu to
ambanine pan pachhal chhodi dau,
pan have khali hathe j javanu chhe
to khoti magajmari shu karavi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago