
જયારે પરીક્ષા અઘરી હોય ત્યારે
જયારે પરીક્ષા અઘરી હોય
ત્યારે ધીરજ રાખવી જોઈએ કારણ કે
અઘરી પરીક્ષાનું પરિણામ સારું નહીં
પણ બહુ સારું હોય છે સાહેબ !!
jayare pariksha aghari hoy
tyare dhiraj rakhavi joie karan ke
aghari parikshanu parinam saru nahi
pan bahu saru hoy chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
લડાઈ ઝઘડા કરી લેજો પણ
લડાઈ ઝઘડા કરી લેજો
પણ બોલવાનું બંધ ના કરતા,
કારણ કે એકવાર બોલવાનું બંધ થાય
તો કદાચ ફરીવાર શરુ જ ના થાય !!
ladai zaghada kari lejo
pan bolavanu bandh na karata,
karan ke ekavar bolavanu bandh thay
to kadach farivar sharu j na thay !!
Life Quotes Gujarati
2 years ago
કર્મો મારા માટે કંઇક ઉંધા
કર્મો મારા માટે
કંઇક ઉંધા જ ચાલે છે,
હું જેટલું વધારે કોઈનું સારું કરું છું,
એટલું જ ખરાબ થાય છે મારા જીવનમાં !!
karmo mara mate
kaik undha j chale chhe,
hu jetalu vadhare koinu saru karu chhu,
etalu j kharab thay chhe mara jivanama !!
Sad Shayari Gujarati
2 years ago
વાત કરવા માટે કોઈને ક્યારેય
વાત કરવા માટે કોઈને
ક્યારેય ફોર્સ ના કરો સાહેબ,
એમની લાઈફમાં તમારું મહત્વ હશે
તો એ સામેથી મેસેજ કરશે !!
vat karava mate koine
kyarey force na karo saheb,
emani life ma tamaru mahatv hashe
to e samethi message karashe !!
Life Quotes Gujarati
2 years ago
લોકોને જાણવા માટે તમારા મગજનો
લોકોને જાણવા માટે
તમારા મગજનો ઉપયોગ કરો,
લોકોને સમજવા માટે તમારા
હૃદયનો ઉપયોગ કરો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
lokone janava mate
tamara magajano upayog karo,
lokone samajava mate tamara
hradayano upayog karo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મારી સિગારેટ અને તારી યાદ
મારી સિગારેટ અને
તારી યાદ બંને એક સરખા છે,
બહારથી ભલે ખુશી આપે છે પણ
અંદરથી સળગાવી દે છે !!
mari cigarette ane
tari yaad banne ek sarakha chhe,
baharathi bhale khushi aape chhe pan
andarathi salagavi de chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલો નજીક તો રાખ્યો હોત
એટલો નજીક
તો રાખ્યો હોત મને
કે હું જીવી શકું !!
etalo najik
to rakhyo hot mane
ke hu jivi shaku !!
Sad Shayari Gujarati
2 years ago
વડીલો ગુસ્સો કરે ત્યારે જ
વડીલો ગુસ્સો
કરે ત્યારે જ સમજી જવું,
બાકી સમય થપ્પડ મારશે તો
સહન નહીં કરી શકો !!
vadilo gusso
kare tyare j samaji javu,
baki samay thappad marashe to
sahan nahi kari shako !!
Life Quotes Gujarati
2 years ago
બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો,
બળથી વધારે
બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવશે
અને બુદ્ધિ જીતવાનું !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
balathi vadhare
buddhino upayog karo,
kem ke bal ladavanu shikhavashe
ane buddhi jitavanu !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે હોય છે
કે કોઈની જગ્યા બીજા કોઇથી
ક્યારેય પુરાતી નથી !!
nahi mali shakyano
afasos etala mate hoy chhe
ke koini jagya bija koithi
kyarey purati nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago