
હું કોઇથી બદલો નહીં લઉં,
હું કોઇથી
બદલો નહીં લઉં,
હું બાકી બધાથી શ્રેષ્ઠ
બની જઈશ !!
hu koithi
badalo nahi lau,
hu baki badhathi sreshth
bani jaish !!
Attitude Shayari Gujarati
2 years ago
હકીકતમાં એ ત્રીજો વ્યક્તિ નહોતો,
હકીકતમાં એ
ત્રીજો વ્યક્તિ નહોતો,
હું મુર્ખ જ પોતાની જાતને
પહેલો સમજતો હતો !!
hakikatama e
trijo vyakti nahoto,
hu murkh j potani jatane
pahelo samajato hato !!
Bewafa Shayari Gujarati
2 years ago
સંબંધ મરતા પહેલા ઘણા સમય
સંબંધ મરતા પહેલા ઘણા
સમય સુધી વેન્ટીલેટર પર હોય છે,
બચાવવાની કોશિશ જરૂર કરજો !!
sambandh marata pahela ghana
samay sudhi ventilator par hoy chhe,
bachavavani koshish jarur karajo !!
Sambandh Status Gujarati
2 years ago
જે રાત પછી દિવસ લાવે
જે રાત પછી દિવસ લાવે છે
અને ઠંડી પછી ગરમી આપે છે,
એ જ ભગવાન દુઃખ પછી આપણને
ખુશીઓની બહાર પણ આપે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je rat pachhi divas lave chhe
ane thandi pachhi garami aape chhe,
e j bhagavan dukh pachhi aapanane
khushioni bahar pan aape chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મહેંદી અને મિત્ર બંને સમાન
મહેંદી અને મિત્ર
બંને સમાન કાર્ય કરે છે,
મહેંદી આપણા હાથને રંગે છે
જયારે મિત્ર હૈયાને !!
mahendi ane mitra
banne saman karya kare chhe,
mahendi aapana hathane range chhe
jayare mitra haiyane !!
Dosti Shayari Gujarati
2 years ago
તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ
તમારી સુંદરતા કદાચ
આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું
કારણ બની શકે છે !!
tamari sundarata kadach
aakarshananu karan hoi shake,
pan tamaro vyavahar j premanu
karan bani shake chhe !!
Love Shayari Gujarati
2 years ago
માણસ વાત વાતમાં હસવા લાગે,
માણસ વાત
વાતમાં હસવા લાગે,
તો સમજી લેવાનું કે કોઈએ
બેરહેમીથી એનું દિલ તોડયું છે !!
manas vaat
vaat ma hasava lage,
to samaji levanu ke koie
berahemithi enu dil todayu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક ખરાબ આદત આજે પણ
એક ખરાબ આદત
આજે પણ મારામાં છે,
હું માફ કરીને પણ કોઈને
માફ નથી કરતો !!
ek kharab aadat
aaje pan marama chhe,
hu maaf karine pan koine
maaf nathi karato !!
Attitude Shayari Gujarati
2 years ago
મને નથી ખબર કે હું
મને નથી ખબર
કે હું કાલે હોઈશ કે નહીં,
મારી ઈચ્છા છે કે મારી આજ
હું તારી સાથે વિતાવું !!
mane nathi khabar
ke hu kale hoish ke nahi,
mari ichchha chhe ke mari aaj
hu tari sathe vitavu !!
Romantic Shayari Gujarati
2 years ago
ચહેરાને iPhone થી ઢાંકીને એ
ચહેરાને iPhone થી ઢાંકીને
એ લોકો જ Selfie લેતા હોય છે,
જે જાણે છે કે iPhone ની કિંમત એના
થોબડા કરતા ઘણી વધારે છે !!
chherane iphone thi dhankine
e loko j selfie leta hoy chhe,
je jane chhe ke iphone ni kimmat ena
thobada karat ghani vadhare chhe !!
Gujarati Jokes
2 years ago