
એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની
એ વ્યક્તિના દુઃખને
પણ સમજવાની કોશિશ કરજો,
જે તમને કંઈ કહેતો નથી !!
e vyaktina dukhane
pan samajavani koshish karajo,
je tamane kai kaheto nathi !!
Life Quotes Gujarati
2 years ago
21 સુંદર કન્યાઓના મોબાઈલ નંબર
21 સુંદર કન્યાઓના
મોબાઈલ નંબર જોઈએ છે,
પવિત્ર શ્રાવણ માસમાં રીચાર્જ કરીને
બસ થોડું પુણ્ય કમાવવું છે !!
21 sundar kanyaona
mobile number joie chhe,
pavitra shravan mas ma recharge karine
bas thodu puny kamavavu chhe !!
Gujarati Jokes
2 years ago
જવાબદારીનું પોટલું બાજુમાં મુકીને ક્યારેક
જવાબદારીનું પોટલું બાજુમાં
મુકીને ક્યારેક મનોરંજન પણ કરી લેવું,
જવાબદારી ક્યાંય જવાની નથી !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
javabadarinu potalu bajuma
mukine kyarek manoranjan pan kari levu,
javabadari kyany javani nathi !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
પલળવું હોય તો સંગાથ જોઈએ,
પલળવું હોય
તો સંગાથ જોઈએ,
એકલા તો પાંપણ પણ
રોજ જ ભિંજાય છે !!
palalavu hoy
to sangath joie,
ekala to pampan pan
roj j bhinjay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈ કારણ વગર નથી થતી
કોઈ કારણ વગર
નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ
પૂરો થવાનું લખ્યું હોય છે !!
koi karan vagar
nathi thati koini mulakat,
ek adhuro rahi gayelo sambandh
puro thavanu lakhyu hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
સત્યની ભૂખ તો બધાને હોય
સત્યની ભૂખ
તો બધાને હોય છે,
બસ પોતાના ભાણામાં આવે
એટલે કડવું લાગે છે !!
satyani bhukh
to badhane hoy chhe,
bas potana bhanama aave
etale kadavu lage chhe !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં તમારી કિંમત ના થતી
જ્યાં તમારી
કિંમત ના થતી હોય,
ત્યાંથી નીકળી જવાની
હિંમત કરી લો !!
jya tamari
kimmat na thati hoy,
tyanthi nikali javani
himmat kari lo !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી
જ્યાં સુધી કોઈ વ્યક્તિ
આપણાથી દુર ના થઇ જાય,
ત્યાં સુધી આપણે એની સાચી
કિંમત નથી જાણી શકતા !!
jya sudhi koi vyakti
aapanathi dur na thai jay,
tya sudhi aapane eni sachi
kimmat nathi jani shakata !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં એક ક્ષણ જયારે તમને
જીવનમાં એક ક્ષણ જયારે
તમને લાગે કે બધું જ ખતમ થઇ ગયું છે
ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને
બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે
તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે !!
jivanama ek kshan jayare
tamane lage ke badhu j khatam thai gayu chhe
tyare achanak koi ek hath aavine tamane
bachavi le ane tamari jindagi khushiothi bhari de
to e hath ishvar na hath saman hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
આ જંગલની અર્થવ્યવસ્થા ગમે તે
આ જંગલની
અર્થવ્યવસ્થા ગમે તે હોય,
હું ક્યારેય ઘાસ નહીં ખાઉં,
આ મારો અહંકાર નથી પણ હું
જાણું છું કે હું કોણ છું !!
aa jangalani
arthavyavastha game te hoy,
hu kyarey ghas nahi khau,
aa maro ahankar nathi pan hu
janu chhu ke hu kon chhu !!
Attitude Shayari Gujarati
2 years ago