Shala Rojmel
પગાર આવવાની ખુશી કરતા, હપ્તા

પગાર
આવવાની ખુશી કરતા,
હપ્તા ભરવાનું દુઃખ
વધારે થાય છે !!

pagar
aavavani khushi karata,
hapta bharavanu dukh
vadhare thay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

તારા મોઢે તો તું જ

તારા મોઢે તો
તું જ સારું લાગે છે,
આ તમે વળી ક્યાંથી
શીખી લાવ્યા !!

tara modhe to
tu j saru lage chhe,
aa tame vali kyanthi
shikhi lavya !!

છોકરીઓ ખાલી પૈસા પર મરતી

છોકરીઓ ખાલી
પૈસા પર મરતી હોય છે,
આવી અફવાઓ એ છોકરાઓ
ફેલાવતા હોય છે જેની પાસે
પૈસા નથી હોતા !!

chhokario khali
paisa par marati hoy chhe,
aavi afavao e chhokarao
felavata hoy chhe jeni pase
paisa nathi hota !!

Gujarati Jokes

2 years ago

ગર્લફ્રેન્ડ અને સરકાર એમ જ

ગર્લફ્રેન્ડ અને
સરકાર એમ જ નથી બનતી,
હજારો ખોટા વાયદાઓ કરવા પડે છે
અને કસમો ખાવી પડે છે !!

girlfriend ane
sarakar em j nathi banati,
hajaro khota vayadao karava pade chhe
ane kasamo khavi pade chhe !!

Gujarati Jokes

2 years ago

સારું ઉદાહરણ ના બની શકો

સારું ઉદાહરણ ના
બની શકો તો કંઈ નહીં,
બસ જીવનમાં ખરાબ દાખલો
ક્યારેય બનશો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

saru udaharan na
bani shako to kai nahi,
bas jivanama kharab dakhalo
kyarey banasho nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

બીજાની મદદ કરતી વખતે દિલમાં

બીજાની મદદ કરતી
વખતે દિલમાં ખુશી થાય
તો એ જ સેવા છે બાકી બધો
તો માત્ર દેખાવ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

bijani madad karati
vakhate dilam khushi thay
to e j seva chhe baki badho
to matra dekhav hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તમે માત્ર મહેનતના વાદળો બનાવો,

તમે માત્ર
મહેનતના વાદળો બનાવો,
સફળતાનો વરસાદ જરૂર આવશે !!

tame matra
mahenatana vadalo banavo,
safalatano varasad jarur aavashe !!

Gujarati Suvichar

2 years ago

આપણે માત્ર આપણી જાતને બદલીને

આપણે માત્ર આપણી જાતને
બદલીને જ ખુશ રહી શકીએ છીએ,
જો આપણે બીજાને બદલવાનો પ્રયત્ન
કરીશું તો હંમેશા દુઃખી જ રહીશું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

aapane matra aapani jatane
badaline j khush rahi shakie chhie,
jo aapane bijane badalavano prayatn
karishun to hammesha dukhi j rahishun !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

કોઈપણ સંબંધ ત્યારે તમને દેખાશે

કોઈપણ સંબંધ ત્યારે
તમને દેખાશે નહીં જયારે
હકીકતમાં તમારે તેની
ખુબ જ જરૂર હશે !!

koipan sambandh tyare
tamane dekhashe nahi jayare
hakikatama tamare teni
khub j jarur hashe !!

જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ

જીવનમાં પોતાની બુરાઈઓ
સાંભળવી પણ ખુબ જરૂરી છે કેમ કે
રોજ જો વખાણ જ સાંભળશો તો
આગળ નહીં વધી શકો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jivanama potani buraio
sambhalavi pan khub jaruri chhe kem ke
roj jo vakhan j sambhalasho to
aagal nahi vadhi shako !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.