જીવનમાં સાચી જગ્યાએ હોવું બહુ
જીવનમાં સાચી
જગ્યાએ હોવું બહુ જરૂરી છે,
જે ઈલાઈચી બીરીયાનીમાં ખરાબ
લાગે છે એ જ ઈલાઈચી જો ચામાં ભળી
જાય તો સ્વાદ અને સુગંધ વધારી દે છે !!
jivanama sachi
jagyae hovu bahu jaruri chhe,
je ilaichi biriyanima kharab
lage chhe e j ilaichi jo chama bhali
jay to svad ane sugandh vadhari de chhe !!
Gujarati Suvichar
1 year ago