ઉપાધી નહીં કરતા, તમારા ફોટા
ઉપાધી નહીં કરતા,
તમારા ફોટા પણ કોઈક
ઝૂમ કરીને જોતું હશે !!
upadhi nahi karata,
tamara photo pan koik
zoom karine jotu hashe !!
Gujarati Jokes
2 years ago
તારા આ ટૂંકા જવાબો, ઘણા
તારા આ ટૂંકા જવાબો,
ઘણા મોટા પ્રશ્નો ઉભા કરી
રહ્યા છે મારા મનમાં !!
tara aa tunka javabo,
ghana mota prashno ubha kari
rahya chhe mara manama !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અશાંત મન વાળા લોકો અજવાળામાં
અશાંત મન વાળા લોકો
અજવાળામાં પણ ખોવાઈ જાય છે,
જયારે શાંત મન વાળા લોકો અંધારામાં
પણ રસ્તો શોધી લેતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
ashant man vala loko
ajavalama pan khovai jay chhe,
jayare shant man vala loko andharama
pan rasto shodhi leta hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પારકા કઈ રીતે થવું, એ
પારકા કઈ રીતે થવું,
એ પોતાના જ શીખવે છે !!
paraka kai rite thavu,
e potana j shikhave chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સાચે જ બહુ દુઃખ થાય
સાચે જ બહુ દુઃખ
થાય જયારે ખબર એ પડે કે
આપણી જિંદગી બરબાદ કરવામાં
આપણા મનગમતા વ્યક્તિનો જ
સૌથી મોટો હાથ છે !!
sache j bahu dukh
thay jayare khabar e pade ke
aapani jindagi barabad karavama
aapana managamata vyaktino j
sauthi moto hath chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ યુગમાં સાચા માણસોની સ્થિતિ
આ યુગમાં સાચા માણસોની
સ્થિતિ ટીવીના રિમોટ જેવી હોય છે ,
ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aa yugama sacha manasoni
sthiti tivin remote jevi hoy chhe,
bhul selani hoy ane mar remote khay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
વૈજ્ઞાનિકોને વિનંતી છે કે કંઇક
વૈજ્ઞાનિકોને વિનંતી છે કે
કંઇક એવી ટેકનીક વિકસાવે જેથી
ટીવીમાં હાથ નાખીને નેતાઓને
ઝાપટ મારી શકાય !!
vaignanikone vinanti chhe ke
kaik evi technique vikasave jethi
tv ma hath nakhine netaone
zapat mari shakay !!
Gujarati Jokes
2 years ago
જે છોકરીનું લગ્ન પછી પણ
જે છોકરીનું લગ્ન પછી પણ
ઓનલાઈન કોચિંગ ચાલુ રહે છે,
એને છૂટાછેડાની ડીગ્રી બહુ
જલ્દી મળી જાય છે !!
je chhokarinu lagn pachhi pan
online coaching chalu rahe chhe,
ene chutachhedani degree bahu
jaldi mali jay chhe !!
Gujarati Jokes
2 years ago
મજબુરીમાં બોલાયેલું અસત્ય ભગવાન પણ
મજબુરીમાં બોલાયેલું
અસત્ય ભગવાન પણ માફ કરી દે છે
એટલે પત્નિની પ્રશંસા કરવામાં
ક્યારેય ખચકાતા નહીં !!
majaburima bolayelu
asaty bhagavan pan maaf kari de chhe
etale patnini prashans karavama
kyarey khachakata nahi !!
Gujarati Jokes
2 years ago
સંબંધ કોઈપણ હોય, વાત જયારે
સંબંધ કોઈપણ હોય,
વાત જયારે સરખી ના થાય
ત્યારે સમજી લેવું કે બંનેમાંથી
કોઈ એક કંટાળી ગયું છે !!
sambandh koipan hoy,
vat jayare sarakhi na thay
tyare samaji levu ke bannemanthi
koi ek kantali gayu chhe !!
Sambandh Status Gujarati
2 years ago