કોઈપણ સંબંધ ત્યારે તમને દેખાશે

કોઈપણ સંબંધ ત્યારે
તમને દેખાશે નહીં જયારે
હકીકતમાં તમારે તેની
ખુબ જ જરૂર હશે !!

koipan sambandh tyare
tamane dekhashe nahi jayare
hakikatama tamare teni
khub j jarur hashe !!

જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ

જીવનમાં પોતાની બુરાઈઓ
સાંભળવી પણ ખુબ જરૂરી છે કેમ કે
રોજ જો વખાણ જ સાંભળશો તો
આગળ નહીં વધી શકો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jivanama potani buraio
sambhalavi pan khub jaruri chhe kem ke
roj jo vakhan j sambhalasho to
aagal nahi vadhi shako !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જે દેખાઈ રહ્યું છે એ

જે દેખાઈ રહ્યું છે
એ હંમેશા સાચું નથી હોતું,
બસ એ વાત પર નિર્ભર કરે છે કે તમે
કઈ દિશામાંથી જોઈ રહ્યા છો !!

je dekhai rahyu chhe
e hammesha sachhu nathi hotu,
bas e vat par nirbhar kare chhe ke tame
kai dishamanthi joi rahya chho !!

Gujarati Suvichar

2 years ago

ચા બનાવતી વખતે સૌથી પહેલા

ચા બનાવતી વખતે સૌથી
પહેલા જરૂર પડતી ચા પત્તીને જેમ
ચા બની ગયા બાદ સૌથી પહેલા
ગરણી મુકીને દુર કરી દેવામાં આવે છે,
દુનિયામાં મોટાભાગના લોકો પણ
આપણી સાથે એવું જ કરે છે !!

cha banavati vakhate sauthi
pahela jarur padati cha pattine jem
cha bani gaya bad sauthi pahela
garani mukine dur kari devama aave chhe,
duniyama motabhagana loko pan
aapani sathe evu j kare chhe !!

Gujarati Suvichar

2 years ago

જે સંબંધમાં તમારી હાજરીથી ફરક

જે સંબંધમાં તમારી
હાજરીથી ફરક ના પડતો હોય,
ત્યાંથી હસતા હસતા ચાલ્યા જવામાં જ
બધાની ભલાઈ હોય છે !!

je sambandhama tamari
hajarithi farak na padato hoy,
tyanthi hasata hasata chalya javama j
badhani bhalai hoy chhe !!

જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી

જિંદગીમાં ક્યારેય કોઈની
કિંમત ઓછી ના સમજશો સાહેબ,
કેમ કે એક નાના એવા ફુગ્ગાને પણ
સમુદ્ર ડુબાડી નથી શકતો !!

jindagima kyarey koini
kimmat ochhi na samajasho saheb,
kem ke ek nana eva fuggane pan
samudra dubadi nathi shakato !!

Life Quotes Gujarati

2 years ago

સાચો રાજા એ છે જે

સાચો રાજા એ છે જે
કોઈ પણ જગ્યાએ જીતવાની
તાકાત રાખતો હોય !!

sacho raja e chhe je
koi pan jagyae jitavani
takat rakhato hoy !!

Life Quotes Gujarati

2 years ago

બે વ્યક્તિનો સંબંધ, એકની જ

બે વ્યક્તિનો સંબંધ,
એકની જ જવાબદારી નથી !!

be vyaktino sambandh,
ekani j javabadari nathi !!

જેની કોઈ હદ ના હોય,

જેની કોઈ હદ ના હોય,
હું એ હદ સુધી ફક્ત તારો છું !!

jeni koi had na hoy,
hu e had sudhi fakt taro chhu !!

કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જયારે

કૃષ્ણએ ગીતામાં કહ્યું છે,
જયારે શાંતિના બધા રસ્તા બંધ
થઇ જાય ત્યારે યુદ્ધ કરો !!

kr̥shnae gitama kahyu chhe,
jayare shantina badha rasta bandh
thai jay tyare yuddh karo !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.