સંબંધીઓએ તો ઘણા દિવસથી મોઢું
સંબંધીઓએ તો ઘણા
દિવસથી મોઢું ફેરવી લીધું છે,
બસ હવે આ એક બેંક વાળા છે જે
ફોન કરીને લોનનું પૂછી લે છે !!
sambandhioe to ghana
divasathi modhu feravi lidhu chhe,
bas have aa ek bank vala chhe je
phone karine loan nu puchhi le chhe !!
Gujarati Jokes
1 year ago