જ્યારથી રોટલી બનાવવાનું શીખી રહી

જ્યારથી રોટલી
બનાવવાનું શીખી રહી છું,
દુનિયાનો કોઈ એવો દેશ નથી કે
જેનો નકશો ના બનાવ્યો હોય !!

jyarathi rotali
banavavanu shikhi rahi chhu,
duniyano koi evo desh nathi ke
jeno nakasho na banavyo hoy !!

Gujarati Jokes

1 year ago

નિયત સાફ અને હેતુ જો

નિયત સાફ અને
હેતુ જો સાચો હોય તો
ભગવાન પણ કોઈને કોઈ રૂપમાં
તમારી મદદ જરૂર કરે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

niyat saf ane
hetu jo sacho hoy to
bhagavan pan koine koi rupama
tamari madad jarur kare chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તમે પોતાને ગમો છો એ

તમે પોતાને ગમો છો
એ જ તો જિંદગીનો જશ્ન છે,
બીજાને તમે નથી ગમતા
એ તો એનો પ્રશ્ન છે !!

tame potane gamo chho
e j to jindagino jashn chhe,
bijane tame nathi gamata
e to eno prashn chhe !!

મરી જાઉં તો વાત અલગ

મરી જાઉં તો
વાત અલગ છે બાકી
આમ તારા કહેવાથી હું તને
છોડીને નહીં જાઉં !!

mari jau to
vat alag chhe baki
aam tara kahevathi hu tane
chhodine nahi jau !!

હું ખરાબ છું, સારા તમે

હું ખરાબ છું,
સારા તમે કેટલા છો
એ મેં જોઈ લીધું !!

hu kharab chhu,
sara tame ketala chho
e me joi lidhu !!

માન આપવાનો મતલબ એ નથી

માન આપવાનો
મતલબ એ નથી કે સામેવાળી
વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું !!

man apavano
matalab e nathi ke samevali
vyaktinu game tevu vartan chalavi levu !!

આજે નહાતી વખતે ભૂલથી પોતાની

આજે નહાતી વખતે ભૂલથી
પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું,
સારું થયું કે દરવાજો બંધ હતો એટલે આત્મા
છત સાથે અથડાઈને પાછી આવી ગઈ !!

aaje nahati vakhate bhulathi
potani upar thandu pani nakhi didhu,
saru thayu ke daravajo bandh hato etale aatma
chhat sathe athadaine pachhi aavi gai !!

Gujarati Jokes

1 year ago

મોઢા પર સંભળાવી દેવું એ

મોઢા પર સંભળાવી દેવું
એ બિલકુલ સારી આદત નથી,
પણ કાયમ સાંભળતા જ રહો તો લોકો
બોલવાની હદ ભૂલી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

modha par sambhalavi devu
e bilakul sari aadat nathi,
pan kayam sambhalata j raho to loko
bolavani had bhuli jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

કોઈ પુરુષની આંખો પોતાના માટે

કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ એક સ્ત્રી માટે એના પ્રેમની સૌથી
સુંદર અને કીમતી ભેટ હોય છે !!

koi purushani aankho
potana mate bhini thati jovi,
e ek stri mate ena premani sauthi
sundar ane kimati bhet hoy chhe !!

ઉદાસ રહેવું કોને પસંદ છે,

ઉદાસ રહેવું કોને પસંદ છે,
જિંદગીમાં અમુક કારણોને લીધે
માણસ હસવાનું ભૂલી જાય છે !!

udas rahevu kone pasand chhe,
jindagima amuk karanone lidhe
manas hasavanu bhuli jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.