આ વરસે ઘણો મજબુત રહ્યો,
આ વરસે
ઘણો મજબુત રહ્યો,
વચન આપું છું કે આવતા વરસે
હું બહુ ખુશ રહીશ !!
aa varase
ghano majabut rahyo,
vachan aapu chhu ke aavata varase
hu bahu khush rahish !!
Attitude Shayari Gujarati
2 years ago
વચન આપો કે તમે બધા
વચન આપો કે
તમે બધા ૨૦૨૪ માં પણ
મારી સાથે આમ જ સમય
બરબાદ કરતા રહેશો !!
vachan aapo ke
tame badh 2024 ma pan
mari sathe aam j samay
barabad karata rahesho !!
Gujarati Jokes
2 years ago
જરૂર પડે તો આવી જજો
જરૂર પડે તો
આવી જજો મારી પાસે,
માનવતા આજે પણ જીવે છે
મારી અંદર !!
jarur pade to
aavi jajo mari pase,
manavat aaje pan jive chhe
mari andar !!
Attitude Shayari Gujarati
2 years ago
ઘમંડની અંદર સૌથી ખરાબ વાત
ઘમંડની અંદર સૌથી
ખરાબ વાત એ હોય છે કે
તમને મહેસુસ નથી થતું કે
તમે ખોટા છો !!
ghamandani andar sauthi
kharab vat e hoy chhe ke
tamane mahesus nathi thatu ke
tame khota chho !!
Gujarati Suvichar
2 years ago
એમને એટલા ખુશ જોઇને મારું
એમને એટલા ખુશ
જોઇને મારું મન નથી થતું
કે મારી યાદ નથી આવતી
એવું હું પૂછી શકું !!
emane etala khush
joine maru man nathi thatu
ke mari yaad nathi aavati
evu hu puchhi shaku !!
Miss You Shayari Gujarati
2 years ago
હું કંઇક અલગ કરવા માંગું
હું કંઇક
અલગ કરવા માંગું છું,
મારી બેઈજ્જતીનો બદલો
પ્રગતિ કરીને લેવા માંગુ છું !!
hu kaik
alag karava mangu chhu,
mari beijjatino badalo
pragati karine leva mangu chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
જિંદગીમાં સંબંધો એવા બનાવો કે
જિંદગીમાં સંબંધો
એવા બનાવો કે સામેવાળાને
ખોટું બોલવાની જરૂર ના પડે અને
તમારે સાચું જાણવાની !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagima sambandho
eva banavo ke samevalane
khotu bolavani jarur na pade ane
tamare sachhu janavani !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીવન એક TEST છે, ખુશીની
જીવન એક TEST છે,
ખુશીની પળોમાં REST છે,
વધારે વિચારવું એ WASTE છે,
એટલે બધાને એક REQUEST છે,
જીવો અને જીવવા દો એ BEST છે કેમ કે
બધા આ દુનિયામાં GUEST છે !!
jivan ek test chhe,
khushini palom rest chhe,
vadhare vicharavu e waste chhe,
etale badhane ek request chhe,
jivo ane jivav do e best chhe kem ke
badha aa duniyama guest chhe !!
Life Quotes Gujarati
2 years ago
ગીતામાં લખ્યું છે કે તમે
ગીતામાં લખ્યું છે કે
તમે દુઃખ પર ધ્યાન આપશો
તો તમે જિંદગીમાં દુઃખી જ રહેશો,
અને જો સુખ પર ધ્યાન આપશો તો
હંમેશા સુખી રહેશો કેમ કે આપણે જે વસ્તુ
પર ધ્યાન આપીએ છીએ એ આપણા જીવનમાં
પ્રવેશી જાય છે એ કુદરતનો નિયમ છે !!
Gitama Lakhyu chhe ke
tame dukh par dhyan aapsho
to tame jindgima dukhi j rahesho,
jo sukh par dhyan aapsho to
hammesha sukhi rahesho kem ke aapne je
vastu par dhyan aapie chhie e aapna jivan ma
praveshi jay chhe e kudarat no niyam chhe !!
Life Quotes Gujarati
2 years ago
સો પ્યાદાઓ ભલે ને એક
સો પ્યાદાઓ
ભલે ને એક સાથે હોય,
પણ વજીરની એક ચાલ આખી
સલ્તનતને હલાવી શકે છે !!
so pyadao
bhale ne ek sathe hoy,
pan vajirani ek chal akhi
saltanatane halavi shake chhe !!
Gujarati Suvichar
2 years ago
