સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે
સિમેન્ટ પણ
એક વસ્તુ શીખવાડે છે,
જોડવા માટે નરમ રહેવું જરૂરી છે
અને જોડાયેલા રહેવા માટે થોડું
કડક બનવું જરૂરી છે !!
cement pan
ek vastu shikhavade chhe,
jodava mate naram rahevu jaruri chhe
ane jodayela raheva mate thodu
kadak banavu jaruri chhe !!
Gujarati Suvichar
1 year ago
જો બધા મારી વિરુદ્ધ છે
જો બધા
મારી વિરુદ્ધ છે
તો બધા હારશે !!
jo badha
mari viruddh chhe
to badha harashe !!
Attitude Shayari Gujarati
1 year ago
પિતા એક એવી છત છે
પિતા એક એવી છત છે
જે તમારા માથા પરથી ખસી
જાય તો સંબંધીઓની ઔકાત
સામે આવી જાય છે !!
pita ek evi chhat chhe
je tamara matha parathi khasi
jay to sambandhioni aukat
same aavi jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
બધાનું સન્માન કરો એ તમારા
બધાનું સન્માન કરો
એ તમારા સંસ્કાર છે પરંતુ
પોતાના આત્મસમ્માનની રક્ષા કરવી
એ તમારો અધિકાર છે !!
badhanu sanman karo
e tamara sanskar chhe parantu
potana aatmasammanani raksha karavi
e tamaro adhikar chhe !!
Gujarati Suvichar
1 year ago
માણસ એ જ શ્રેષ્ઠ છે
માણસ એ જ શ્રેષ્ઠ છે જે
ખરાબ સ્થિતિમાં પડે નહીં અને
સારી સ્થિતિમાં ઉડે નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
manas e j shreshth chhe je
kharab sthitima pade nahi ane
sari sthitima ude nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
તમારો મોટામાં મોટો દુશ્મન સમાજ
તમારો મોટામાં મોટો
દુશ્મન સમાજ છે સાહેબ,
કારણ કે સાથ આપશે નહીં,
સલાહ દરેક વાતમાં આપશે અને
અંતે તમારો જ વિરોધ કરશે !!
tamaro motama moto
dushman samaj chhe saheb,
karan ke sath aapashe nahi,
salah darek vatama aapashe ane
ante tamaro j virodh karashe !!
Sambandh Status Gujarati
1 year ago
જેટલું દેખાડો છો એનાથી વધારે
જેટલું દેખાડો છો એનાથી
વધારે તમારી પાસે હોવું જોઈએ,
અને જેટલું તમે જાણો છો એનાથી
ઓછું તમારે બોલવું જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jetalu dekhado chho enathi
vadhare tamari pase hovu joie,
ane jetalu tame jano chho enathi
ochhu tamare bolavu joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
કપાવું, પીસાવું અને છેલ્લા ટીપા
કપાવું, પીસાવું અને
છેલ્લા ટીપા સુધી નિચોવાઈ જવું,
શેરડીથી વધારે કોણ જાણે છે કે મીઠા
હોવાનું નુકશાન કેટલું હોય છે !!
kapavu, pisavu ane
chhella tipa sudhi nichovai javu,
sheradithi vadhare kon jane chhe ke mitha
hovanu nukashan ketalu hoy chhe !!
Life Quotes Gujarati
1 year ago
કોઈ મતલબ નથી કે તમે
કોઈ મતલબ નથી
કે તમે કેટલા સારા છો,
શોધવા વાળા તમારામાં ભૂલો
શોધી જ કાઢશે !!
koi matalab nathi
ke tame ketal sara chho,
shodhava vala tamara ma bhulo
shodhi j kadhashe !!
Life Quotes Gujarati
1 year ago
લાખ કોશિશ કરી લો પોતાને
લાખ કોશિશ કરી લો
પોતાને રોકવાની પણ
જે ગમે છે એના વગર તો
નહીં જ ચાલે !!
lakh koshish kari lo
potane rokavani pan
je game chhe ena vagar to
nahi j chale !!
Life Quotes Gujarati
1 year ago