
તમે આવ્યા અને મારી સરનામાં
તમે આવ્યા અને મારી
સરનામાં વગરની શોધ
જાણે પૂરી થઇ ગઈ !!
tame avya ane mari
saranama vagarani shodh
jane puri thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈને ખોવાનું દર્દ શું હોય
કોઈને ખોવાનું દર્દ શું હોય છે
એ ફક્ત એ વ્યક્તિ જ જાણી શકે,
જેની પાસે ખોવા માટે ફક્ત
એક જ વ્યક્તિ હોય !!
koine khovanu dard shun hoy chhe
e fakt e vyakti j jani shake,
jeni pase khova mate fakt
ek j vyakti hoy !!
Life Quotes Gujarati
2 years ago
ચિંતા અને તણાવમાં વ્યક્તિ ત્યારે
ચિંતા અને તણાવમાં
વ્યક્તિ ત્યારે જ રહેતો હોય,
જયારે એ પોતાના માટે ઓછું ને બીજા
માટે વધારે જીવતો હોય !!
chinta ane tanavama
vyakti tyare j raheto hoy,
jayare e potana mate ochhu ne bija
mate vadhare jivato hoy !!
Life Quotes Gujarati
2 years ago
એ હસતી ગઈ, ને હું
એ હસતી ગઈ,
ને હું ફસતો ગયો !!
e hasati gai,
ne hu fasato gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
કેટલી ખુશીનો એ દિવસ હશે
કેટલી ખુશીનો
એ દિવસ હશે આપણા માટે,
જયારે આપણે બેમાંથી
ત્રણ થઈશું !!
ketali khushino
e divas hashe apana mate,
jayare apane bemanthi
tran thaishun !!
Romantic Shayari Gujarati
2 years ago
જેટલા ભોળા અને સારા બનશો,
જેટલા ભોળા
અને સારા બનશો,
લોકો પ્રેમ ઓછો અને
ફાયદો વધુ ઉઠાવશે !!
jetala bhola
ane sara banasho,
loko prem ochho ane
fayado vadhu uthavashe !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં બે લોકો નવી દિશા
જીવનમાં બે
લોકો નવી દિશા આપે છે,
એક જે મોકો આપે છે અને
બીજો જે દગો આપે છે !!
jivanama be
loko navi disha ape chhe,
ek je moko ape chhe ane
bijo je dago ape chhe !!
Life Quotes Gujarati
2 years ago
છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ
છેતરાતા હતા ત્યાં
સુધી ફેવરીટ લિસ્ટમાં હતા,
જેવા છેતરાવાની ના પાડી બ્લેક
લિસ્ટમાં આવી ગયા !!
chhetarata hata ty
sudhi favorite list ma hata,
jeva chhetaravani na padi black
list ma avi gaya !!
Sad Shayari Gujarati
2 years ago
ઉંચી ઉડાન ભરવી જ હોય
ઉંચી ઉડાન ભરવી
જ હોય જો બાજની જેમ,
તો પતંગિયાઓનો સાથ
છોડી દો સાહેબ !!
unchi udan bharavi
j hoy jo bajni jem,
to patangiyaono sath
chhodi do saheb !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં બીજું કશું ના જોઈએ,
જિંદગીમાં
બીજું કશું ના જોઈએ,
થાકીને હું ઘેર પહોંચું ત્યારે બસ
તારો આ પ્રેમ ભર્યો સાથ જોઈએ !!
jindagima
biju kashun na joie,
thakine hu gher pahonchhu tyare bas
taro prem bharyo sath joie !!
Romantic Shayari Gujarati
2 years ago