
જેમના માટે હું હંમેશા Free
જેમના માટે હું
હંમેશા Free હોઉં છું,
અફસોસ કે એમની પાસે મારા
માટે Time જ નથી !!
jemana mate hu
hammesha free hou chhu,
afasos ke emani pase mara
mate time j nathi !!
Sad Shayari Gujarati
2 years ago
જેમના માટે તમે હંમેશા Free
જેમના માટે
તમે હંમેશા Free રહેશો,
તો એ તમને ફાલતું
સમજવા લાગશે !!
jemana mate
tame hammesha free rahesho,
to e tamane falatu
samajava lagashe !!
Life Quotes Gujarati
2 years ago
કાશ તું પણ મને એ
કાશ તું પણ
મને એ રીતે ચાહે,
જે રીતે દુઃખી માણસ
ખુશીને ચાહે છે !!
kash tu pan
mane e rite chahe,
je rite dukhi manas
khushine chahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને તારી સૌથી વધારે જરૂર
મને તારી સૌથી
વધારે જરૂર ત્યારે હોય છે,
જયારે મારો દિવસ ખરાબ
ગયો હોય છે !!
mane tari sauthi
vadhare jarur tyare hoy chhe,
jayare maro divas kharab
gayo hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જીગરજાન મિત્રોને પણ દુર જતા
જીગરજાન મિત્રોને
પણ દુર જતા જોયા છે,
આનાથી વધારે શું ખરાબ
થશે લાઈફમાં !!
jigarajan mitrone
pan dur jata joya chhe,
anathi vadhare shun kharab
thashe life ma !!
Dosti Shayari Gujarati
2 years ago
જિંદગી સાચે જ ખુબસુરત હોય
જિંદગી સાચે
જ ખુબસુરત હોય છે
એ મને તારી સાથે રહીને સમજાયું છે,
એટલે જ હું તને બહુ પ્રેમ કરું છું !!
jindagi sache
j khubasurat hoy chhe
e mane tari sathe rahine samajayu chhe,
etale j hu tane bahu prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મળવા ના આવે તો
તું મળવા ના આવે
તો એ તારી મરજી છે,
મેં તો સતત તારી જ
ઝંખના કરી છે
tu malava na ave
to e tari maraji chhe,
me to satat tari j
zankhana kari chhe
Breakup Shayari Gujarati
2 years ago
જયારે બહુ ગમતી વ્યક્તિનો મોહ
જયારે બહુ ગમતી
વ્યક્તિનો મોહ છૂટી જાય,
ત્યારે સમજી લેવું કે તમને
જીવતા આવડી ગયું !!
jayare bahu gamati
vyaktino moh chhuti jay,
tyare samaji levu ke tamane
jivata avadi gayu !!
Life Quotes Gujarati
2 years ago
ઓછું બોલવાવાળા લોકો પોતાની પસંદગીના
ઓછું બોલવાવાળા લોકો
પોતાની પસંદગીના લોકો સામે,
બહુ વધારે બોલતા હોય છે !!
ochhu bolavaval loko
potani pasandagin loko same,
bahu vadhare bolata hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
મારી આટલી બધી ચિંતા ના
મારી આટલી
બધી ચિંતા ના કરીશ,
પછી લગ્ન કરવાનું મન
થઇ જાય છે !!
mari atali
badhi chinta na karish,
pachhi lagn karavanu man
thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago