Teen Patti Master Download
હરકતો એની પ્રેમવાળી હતી, અને

હરકતો
એની પ્રેમવાળી હતી,
અને નામ દોસ્તીનું
આપતી હતી !!

harakato
eni premavali hati,
ane nam dostinu
apati hati !!

તું આવે ત્યારે ક્ષણો કંઈક

તું આવે ત્યારે ક્ષણો
કંઈક વજનદાર બને છે,
બાકી આખો દિવસ હું અમસ્તો
અમસ્તો હોઉં છું !!

tu aave tyare kshano
kaik vajanadar bane chhe,
baki akho divas hu amasto
amasto hou chhu !!

મારું મન કરે છે, કે

મારું મન કરે છે,
કે બસ તને જોયા જ કરું !!

maru man kare chhe,
ke bas tane joya j karu !!

તને એક Tight Hug કરીને

તને એક Tight
Hug કરીને કહેવા માંગુ છું,
કે રોજ હું તને કેટલો
Miss કરું છું !!

tane ek tight
hug karine kaheva mangu chhu,
ke roj hu tane ketalo
miss karu chhu !!

જયારે કોઈ વ્યક્તિ દિલથી ગમવા

જયારે કોઈ વ્યક્તિ
દિલથી ગમવા લાગે છે,
ત્યારે એ વ્યક્તિને ખોવાનો ડર
પણ વધવા લાગે છે !!

jayare koi vyakti
dilathi gamava lage chhe,
tyare e vyaktine khovano dar
pan vadhava lage chhe !!

બહુ ઓછી હોય છે એવી

બહુ ઓછી હોય છે એવી
છોકરીઓ જે દિલથી પ્રેમ કરે છે,
ચેહરો કે પૈસા જોઇને નહીં !! 

bahu ochhi hoy chhe evi
chhokario je dilathi prem kare chhe,
cheharo ke paisa joine nahi !! 

પ્રેમ તારી સાથે જ કરવો

પ્રેમ તારી
સાથે જ કરવો છે,
બીજા સાથે તો વાત
પણ નથી કરવી !!

prem tari
sathe j karavo chhe,
bija sathe to vat
pan nathi karavi !!

કાયરતા એ આપણી નબળાઈ છે,

કાયરતા એ
આપણી નબળાઈ છે,
દુશ્મન સામે છપ્પનની
છાતી રાખો !!

kayarata e
apani nabalai chhe,
dusman same chhappanani
chhati rakho !!

Life Quotes Gujarati

2 years ago

ઘણી વખત માણસ સાચો હોય

ઘણી વખત
માણસ સાચો હોય છે,
પણ એનો સમય ખરાબ હોય છે !!

ghani vakhat
manas sacho hoy chhe,
pan eno samay kharab hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

ઠંડી વધી રહી છે, હવે

ઠંડી વધી રહી છે,
હવે ફક્ત ચા અને
કોફીથી કામ નહીં ચાલે,
તારે પણ નજીક આવવું પડશે !!

thandi vadhi rahi chhe,
have fakt cha ane
kophithi kam nahi chale,
tare pan najik avavu padashe !!

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.