

કહેવાય છે કે સ્ત્રીને ચાહતા
કહેવાય છે કે સ્ત્રીને
ચાહતા રહો સમજવાની જરૂર નથી,
હું કહું છું કે પુરુષને સમજી લ્યો એ
આપોઆપ તમને ચાહવા લાગશે !!
kahevay chhe ke strine
chahata raho samajavani jarur nathi,
hu kahu chhu ke purushane samaji lyo e
apoap tamane chahava lagashe !!
Romantic Shayari Gujarati
2 years ago