અમુક પ્રેમ એવા પણ હોય
અમુક પ્રેમ
એવા પણ હોય છે,
જ્યાં હાથમાં હાથ ભલે
ના હોય પણ મનથી મન
બંધાયેલા રહે છે !!
amuk prem
eva pan hoy chhe,
jya hathama hath bhale
na hoy pan manathi man
bandhayel rahe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago