સ્વજનોની ચાલાકીઓ સાવ ભોળા માણસને
સ્વજનોની ચાલાકીઓ
સાવ ભોળા માણસને પણ કઠોર
બનવા મજબુર કરી દે છે !!
svajanoni chalakio
sav bhola manasane pan kathor
banava majabur kari de chhe !!
Life Quotes Gujarati
2 years ago
શરીર પર લાગેલા ઘાથી એટલું
શરીર પર લાગેલા
ઘાથી એટલું દર્દ નથી થતું
જેટલું દર્દ મન પર લાગેલા
ઘાથી થતું હોય છે !!
sharir par lagela
ghathi etalu dard nathi thatu
jetalu dard man par lagela
ghathi thatu hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ભલે મુર્ગાની માથે તાજ હોય
ભલે મુર્ગાની માથે તાજ હોય
પણ ઊંચુ તો માત્ર એ જ ઉડી શકે
જેનુ નામ બાજ હોય !!
bhale murgani mathe taj hoy
pan unchhu to matra e j udi shake
jenu naam baj hoy !!
Attitude Shayari Gujarati
2 years ago
કપડા ભલે ને ગમે તેટલા
કપડા ભલે ને
ગમે તેટલા મોંઘા હોય,
નીચ વ્યક્તિત્વને ક્યારેય
છુપાવી નથી શકતા !!
kapada bhale ne
game tetala mongha hoy,
nich vyaktitvane kyarey
chhupavi nathi shakata !!
Gujarati Suvichar
2 years ago
ક્યારેક ક્યારેક આપણે એ પણ
ક્યારેક ક્યારેક આપણે
એ પણ ખોઈ દેતા હોઈએ છીએ
જેને આપણે પુરા હકથી કહીએ
છીએ કે આ માત્ર મારું છે !!
kyarek kyarek aapane
e pan khoi det hoie chhie
jene aapane pura hakathi kahie
chhie ke aa matra maru chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ખરાબ લોકોના મોઢા ખરેખર જો
ખરાબ લોકોના મોઢા
ખરેખર જો કાળા હોત તો
આપણા બધા સંબંધીઓ અને
દોસ્તો આફ્રિકન હોત !!
kharab lokona modha
kharekhar jo kala hot to
aapana badha sambandhio ane
dosto African hot !!
Gujarati Jokes
2 years ago
બદલાઈ જવું એ જ સૌથી
બદલાઈ જવું
એ જ સૌથી સારુ છે
કેમ કે બદલો માત્ર બરબાદી
તરફ લઇ જાય છે !!
badalai javu
e j sauthi saru chhe
kem ke badalo matra barabadi
taraf lai jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
GIRLFRIEND ના હોવાનો કોઈ એક
GIRLFRIEND ના હોવાનો
કોઈ એક ફાયદો તો બતાવી દો પ્લીઝ,
આ દિલને તસલ્લી દેવી છે !!
girlfriend na hovano
koi ek fayado to batavi do please,
dilane tasalli devi chhe !!
Gujarati Jokes
2 years ago
જો મને સમજી શકો તો
જો મને
સમજી શકો તો
મારાથી સારો દોસ્ત
ક્યાંય નહીં મળે !!
jo mane
samaji shako to
marathi saro dost
kyany nahi male !!
Attitude Shayari Gujarati
2 years ago
પોતાના સ્વાસ્થ્યને પ્રેમ કરો, બાકી
પોતાના સ્વાસ્થ્યને પ્રેમ કરો,
બાકી બીજા કોઈને પ્રેમ કરવાને
લાયક નહીં રહો !!
potana svasthyane prem karo,
baki bija koine prem karavane
layak nahi raho !!
Life Quotes Gujarati
2 years ago
