તમે કોઈના ખરાબ વર્તનને જેટલું
તમે કોઈના ખરાબ વર્તનને
જેટલું વધારે સહન કરશો ને એ
વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ
વધારે ઝેર ઘોળશે !!
tame koina kharab vartanane
jetalu vadhare sahan karasho ne e
vyakti tamari jindagim etalu j
vadhare jher gholashe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીનો એક બહુ સાધારણ નિયમ
જિંદગીનો એક
બહુ સાધારણ નિયમ છે કે જે
વાત તમને તમારા માટે પસંદ ના હોય
એ બીજા માટે ક્યારેય ના કરો !!
jindagino ek
bahu sadharan niyam chhe ke je
vat tamane tamar mate pasand na hoy
e bija mate kyarey na karo !!
Life Quotes Gujarati
2 years ago
જે લોકોને હું ખોવા નથી
જે લોકોને હું ખોવા
નથી માંગતો એમની સાથે હું
ક્યારેય દલીલ નથી કરતો પછી
ભલે મારી હાર થાય કે જીત !!
je lokone hu khova
nathi mangato emani sathe hu
kyarey dalil nathi karato pachhi
bhale mari har thay ke jit !!
Attitude Shayari Gujarati
2 years ago
ફરક તો પડે યાર, હું
ફરક તો પડે યાર,
હું દિલથી વાત કરું અને
તું તારી મરજીથી !!
farak to pade yaar,
hu dilathi vaat karu ane
tu tari marajithi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આપણો ખરાબ સમય એકલા વિતાવ્યા
આપણો ખરાબ સમય
એકલા વિતાવ્યા પછી કોઈ
આપણી જિંદગીમાં રહે કે ના રહે
કોઈ જ ફરક નથી પડતો !!
aapano kharab samay
ekala vitavya pachhi koi
aapani jindagima rahe ke na rahe
koi j farak nathi padato !!
Sad Shayari Gujarati
2 years ago
ખોવાનો ડર ના હોય તો
ખોવાનો ડર ના હોય
તો કોઈપણ સંબંધ સાવ
મામુલી બની જાય છે !!
khovano dar na hoy
to koipan sambandh sav
mamuli bani jay chhe !!
Sambandh Status Gujarati
2 years ago
મનને મનાવવાની વાત છે બાકી
મનને મનાવવાની વાત છે
બાકી એણે આપેલા ઘાવ તો સાત
ભવ સુધી રુઝાઈ એમ નથી !!
manane manavavani vat chhe
baki ene apel ghav to sat
bhav sudhi ruzai em nathi !!
Sad Shayari Gujarati
2 years ago
પરપોટા જેવી આ જિંદગીમાં શું
પરપોટા જેવી આ
જિંદગીમાં શું વેર કરીએ,
ફૂટી જઈએ ત્યાં સુધી ચાલોને
બધાને પ્રેમ કરીએ !!
parapota jevi aa
jindagim shun ver karie,
futi jaie tya sudhi chalone
badhane prem karie !!
Life Quotes Gujarati
2 years ago
બાપનું ઘર વેચવામાં ભલે થોડો
બાપનું ઘર વેચવામાં ભલે
થોડો સમય જ લાગે છે પણ એ જ
ઘર પોતાના દમ પર બનાવવામાં
વરસો લાગી જાય છે !!
bapanu ghar vechavama bhale
thodo samay j lage chhe pan e j
ghar potana dam par banavavama
varaso lagi jay chhe !!
Gujarati Suvichar
2 years ago
જિંદગી સરળ થઇ જાય છે
જિંદગી સરળ થઇ જાય છે જયારે
જીવનસાથી સમજદાર હોવાની સાથે સાથે
સમજવાવાળું મળી જાય છે !!
jindagi saral thai jay chhe jayare
jivanasathi samajadar hovani sathe sathe
samajavavalu mali jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
