જો મને કોઈ સંબંધની પરવાહ
જો મને કોઈ સંબંધની પરવાહ છે
તો હું હજારો કોશિશ કરી લઈશ પણ જો
એકવાર એ માણસ મારી નજરમાંથી પડી ગયો તો
મને કોઈ ફરક નથી પડતો કે એ ક્યાં ગયો !!
jo mane koi sambandhani paravah chhe
to hu hajaro koshish kari laish pan jo
ekavar e manas mari najaramanthi padi gayo to
mane koi farak nathi padato ke e kya gayo !!
Attitude Shayari Gujarati
2 years ago
પોતે ખરાબ વર્તન કરીને મારી
પોતે ખરાબ વર્તન કરીને
મારી પાસેથી સારા વર્તનની
અપેક્ષા ના રાખતા !!
pote kharab vartan karine
mari pasethi sara vartanani
apeksha na rakhata !!
Attitude Shayari Gujarati
2 years ago
જો કોઈ વ્યક્તિ શાંત છે
જો કોઈ વ્યક્તિ શાંત છે તો
એને કમજોર સમજવાની ભૂલ ના કરશો,
યાદ રાખજો એને રામથી પરશુરામ બનવામાં
માત્ર અમુક ક્ષણો જ લાગે છે !!
jo koi vyakti shant chhe to
ene kamajor samajavani bhul na karasho,
yad rakhajo ene ramathi parashuram banavama
matra amuk kshano j lage chhe !!
Gujarati Suvichar
2 years ago
માથું અને પાત્ર હંમેશા ઊંચું
માથું અને પાત્ર
હંમેશા ઊંચું રાખો,
સારા - ખરાબ દિવસો તો
આવતા જતા રહે છે !!
mathu ane patra
hammesha unchhu rakho,
sara - kharab divaso to
aavata jata rahe chhe !!
Life Quotes Gujarati
2 years ago
જીદ સમજો તો જીદ, પણ
જીદ સમજો તો જીદ,
પણ આત્મસમ્માનથી વધારે
બીજું કંઈ જ નહીં !!
jid samajo to jid,
pan atmasammanathi vadhare
biju kai j nahi !!
Attitude Shayari Gujarati
2 years ago
આમ જોઈએ તો બહુ સામાન્ય
આમ જોઈએ તો
બહુ સામાન્ય વાત છે,
જે લોકો તમારી પરવાહ કરે છે
એ કોશિશ પણ કરે છે !!
aam joie to
bahu samany vat chhe,
je loko tamari paravah kare chhe
e koshish pan kare chhe !!
Sambandh Status Gujarati
2 years ago
રજાના દિવસે જેટલી જલ્દી મારી
રજાના દિવસે જેટલી
જલ્દી મારી આંખ ખુલી જાય છે,
કાશ એ મારી સાથે હતી ત્યારે મારી
આંખ ખુલી ગઈ હોત !!
rajana divase jetali
jaldi mari aankh khuli jay chhe,
kash e mari sathe hati tyare mari
aankh khuli gai hot !!
Gujarati Jokes
2 years ago
હળદર લગાવવાની ઉંમર છે મારી
હળદર લગાવવાની
ઉંમર છે મારી અને લોકો
ચૂનો લગાવી રહ્યા છે !!
haladar lagavavani
ummar chhe mari ane loko
chuno lagavi rahya chhe !!
Gujarati Jokes
2 years ago
અકડની કોઈ વાત નથી પણ
અકડની કોઈ વાત નથી
પણ જયારે મને એહસાસ થાય છે
કે કોઈ મને નજરઅંદાજ કરી રહ્યું છે
અથવા એને મારી જરૂર નથી તો હું
એનાથી દુર થઇ જાવ છું !!
akadani koi vat nathi
pan jayare mane ehasas thay chhe
ke koi mane najaraandaj kari rahyu chhe
athav ene mari jarur nathi to hu
enathi dur thai jav chhu !!
Attitude Shayari Gujarati
2 years ago
બહુ તકલીફ થાય છે જયારે
બહુ તકલીફ થાય છે જયારે
રાત્રે સપનામાં લગ્ન થઇ જાય અને
સવારે ક્યાય પત્ની ના મળે !!
bahu takalif thay chhe jayare
ratre sapanama lagn thai jay ane
savare kyay patni na male !!
Gujarati Jokes
2 years ago
