ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ
ખોટી જગ્યાએ
રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ
નથી આપતી સાહેબ !!
khoti jagyae
rokayeli laganio,
dukh sivay biju kashun j
nathi aapati saheb !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ કેમ કરી રોકી શકે,
કોઈ કેમ કરી રોકી શકે,
યાદ હોય કે પછી વરસાદ હોય !!
koi kem kari roki shake,
yaad hoy ke pachhi varasad hoy !!
Miss You Shayari Gujarati
3 years ago
મારો હાલ શું બતાવું, એક
મારો હાલ શું બતાવું,
એક પસંદ આવી એને પણ
કોઈ બીજું પસંદ છે !!
maro hal shun batavu,
ek pasand aavi ene pan
koi biju pasand chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માતા પિતાના કર્મોનું ફળ માત્ર
માતા પિતાના કર્મોનું
ફળ માત્ર પુત્રોએ નહીં પરંતુ
ક્યારેક જમાઈએ પણ ભોગવવું
પડતું હોય છે સાહેબ !!
mata pitana karmonu
fal matra putroe nahi parantu
kyarek jamaie pan bhogavavu
padatu hoy chhe saheb !!
Gujarati Jokes
3 years ago
બહુ લાંબા લચક લખાણની આશા
બહુ લાંબા લચક
લખાણની આશા ના રાખો,
અહીં લાગણીઓ માત્ર સ્માઈલથી
વ્યક્ત થાય છે !!
bahu lamba lachak
lakhanani aasha na rakho,
ahi laganio matra smile thi
vyakt thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
માણસે દરેક સંબંધને સમય આપવો
માણસે દરેક સંબંધને
સમય આપવો જોઈએ કેમ કે
બની શકે કાલે આપણી પાસે સમય
હોય પણ સંબંધ જ ના હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
manase darek sambandhane
samay aapavo joie kem ke
bani shake kale aapani pase samay
hoy pan sambandh j na hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
કહેવા માટે તો ઘણું છે,
કહેવા માટે તો ઘણું છે,
પણ હવે કંઈ ના કહેવું એ જ
બહુ સારું લાગે છે મને !!
kaheva mate to ghanu chhe,
pan have kai na kahevu e j
bahu saru lage chhe mane !!
Sad Shayari Gujarati
3 years ago
આજકાલ એ પણ અમારો વિરોધ
આજકાલ એ પણ
અમારો વિરોધ કરી રહ્યા છે,
જેની અમારી સામે આંખ ઉંચી
કરવાની પણ ઔકાત નથી !!
ajakal e pan
amaro virodh kari rahya chhe,
jeni amari same aankh unchi
karavani pan aukat nathi !!
Attitude Shayari Gujarati
3 years ago
કોઈ કાન ભરે અને દોસ્તી
કોઈ કાન ભરે
અને દોસ્તી તૂટી જાય,
એવા કાચા દોસ્ત નથી અમે !!
koi kan bhare
ane dosti tuti jay,
eva kacha dost nathi ame !!
Dosti Shayari Gujarati
3 years ago
ઓછા લોકો હોય પણ આપણા
ઓછા લોકો
હોય પણ આપણા હોય,
જિંદગી કોઈ તમાશો નથી કે
ભીડની જરૂર પડે !!
ochha loko
hoy pan aapan hoy,
jindagi koi tamasho nathi ke
bhidani jarur pade !!
Life Quotes Gujarati
3 years ago
