
નથી કરવી હવે તમારી સાથે
નથી કરવી
હવે તમારી સાથે વાતો,
બે દિવસ પ્રેમથી વાતો કરશો
પછી ફરીથી ઇગ્નોર કરશો !!
nathi karavi
have tamari sathe vato,
be divas premathi vato karasho
pachhi farithi ignore karasho !!
Broken Heart Shayari Gujarati
1 year ago
હું અને મારો મોબાઈલ બંને
હું અને મારો મોબાઈલ
બંને એકબીજાથી બહુ ખુશ છીએ,
પણ અમારા ઘરવાળાઓ આ
રીલેશનની વિરુદ્ધમાં છે !!
hu ane maro mobile
banne ekabijathi bahu khush chhie,
pan amara gharavalao aa
relation ni viruddhama chhe !!
Gujarati Jokes
1 year ago
વાત કડવી જરૂર લાગશે પણ
વાત કડવી જરૂર
લાગશે પણ સાચી છે,
આ દુનિયામાં સૌથી વધારે
માસુમ હું એક જ છું !!
vaat kadavi jarur
lagashe pan sachi chhe,
aa duniyam sauthi vadhare
masum hu ek j chhu !!
Gujarati Jokes
1 year ago
તૂટેલા દિલની વાત છે, ટાઈમપાસ
તૂટેલા દિલની વાત છે,
ટાઈમપાસ વાળાને નહીં સમજાય !!
tutela dilani vat chhe,
time pass valane nahi samajay !!
Broken Heart Shayari Gujarati
1 year ago
કેટલું દુઃખ થાય જયારે તમારું
કેટલું દુઃખ થાય જયારે
તમારું મનગમતું વ્યક્તિ તમને
સતત ઇગ્નોર કર્યા જ કરે !!
ketalu dukh thay jayare
tamaru managamatu vyakti tamane
satat ignore karya j kare !!
Sad Shayari Gujarati
1 year ago
"ચા" ની વાત છે, થોડી
"ચા" ની વાત છે,
થોડી કંઈ નાની વાત છે !!
"cha" ni vat chhe,
thodi kai nani vat chhe !!
Life Quotes Gujarati
1 year ago
ઈશ્વર જે લોકોને લોહીના સંબંધમાં
ઈશ્વર જે લોકોને લોહીના
સંબંધમાં બાંધવાનું ભૂલી જાય છે,
એમને પરમ મિત્ર બનાવી દે છે !!
isvar je lokone lohina
sambandhama bandhavanu bhuli jay chhe,
emane param mitra banavi de chhe !!
Dosti Shayari Gujarati
1 year ago
માણસના વિચારો જ એને બાદશાહ
માણસના વિચારો જ
એને બાદશાહ બનાવી દે છે,
જરૂરી નથી કે બધા વ્યક્તિ
પાસે કોઈ ડીગ્રી હોય !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹
manasana vicharo j
ene badashah banavi de chhe,
jaruri nathi ke badha vyakti pase
koi degree hoy !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જીવનમાં હંમેશા હસતા રહો, શું
જીવનમાં હંમેશા હસતા રહો,
શું ખબર તમારો ફોટો જોઇને કોઈનો
દિવસ સુધરી જતો હોય !!
jivanama hammesha hasata raho,
shun khabar tamaro photo joine koino
divas sudhari jato hoy !!
Life Quotes Gujarati
1 year ago
આજકાલ લોકોની સૌથી મોટી ભૂલ
આજકાલ લોકોની
સૌથી મોટી ભૂલ એ છે કે
તેઓ સુંદર ચહેરા પાછળ દોડે છે
અને સુંદર હૃદયને ઇગ્નોર કરે છે !!
ajakal lokoni
sauthi moti bhul e chhe ke
teo sundar chahera pachhal dode chhe
ane sundar hradayane ignore kare chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago