Teen Patti Master Download
ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ

ક્યારેક ક્યારેક
ખુદના ઘરમાં પણ માણસનો
દમ ઘૂંટાવા લાગે છે !!

kyarek kyarek
khudana gharama pan manasano
dam ghuntava lage chhe !!

મહેનત કરવાની ઉંમરમાં જો આરામ

મહેનત કરવાની
ઉંમરમાં જો આરામ કરશો તો
આરામ કરવાની ઉંમરમાં તમારે
સખત મહેનત કરવી પડશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

mahenat karavani
ummarama jo aaram karasho to
aaram karavani ummarama tamare
sakhat mahenat karavi padashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એ દુર જાય અને બેચેની

એ દુર જાય અને
બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ આ પ્રેમ
આમ જ થાય છે !!

e dur jay ane
becheni mane thay chhe,
mahesus karine juo prem
aam j thay chhe !!

એક દિવસ જરૂર તને પછતાવો

એક દિવસ જરૂર
તને પછતાવો થશે કે કોઈ
હતો જે મને બહુ પ્રેમ કરતો
પણ મેં એની કદર ના કરી !!

ek divas jarur
tane pachhatavo thashe ke koi
hato je mane bahu prem karato
pan me eni kadar na kari !!

પડોસણ સુંદર હોય તો એના

પડોસણ સુંદર હોય
તો એના છોકરાને રમાડવા
બધા તૈયાર થઇ જાય છે !!

padosan sundar hoy
to ena chhokarane ramadava
badha taiyar thai jay chhe !!

Gujarati Jokes

1 year ago

હું યાદ બની જાઉં એ

હું યાદ બની જાઉં
એ પહેલા બની શકે તો
મને યાદ કરી લેજે !!

hu yaad bani jau
e pahela bani shake to
mane yaad kari leje !!

વ્રતો શરુ થઇ ગયા છે,

વ્રતો શરુ થઇ ગયા છે,
સવારે સ્ત્રીઓ વડ પર દોરા બાંધશે
અને રાત્રે વર પર ડોળા કાઢશે !!

vrato sharu thai gaya chhe,
savare strio vad par dora bandhashe
ane ratre var par dola kadhashe !!

Gujarati Jokes

1 year ago

બધું ખોઈને જીવી લઈશ અને

બધું ખોઈને જીવી લઈશ
અને સહન પણ કરી લઈશ,
બસ એક તને ખોઈને જીવવાની
હિંમત નથી મારામાં !!

badhu khoine jivi laish
ane sahan pan kari laish,
bas ek tane khoine jivavani
himmat nathi marama !!

એમ તો મન નથી થતું

એમ તો મન નથી થતું
કોઈની સાથે વાત કરવાનું,
પણ વાત જો તારી સાથે થતી હોય
ત્યારે મન નથી ભરાતું !!

em to man nathi thatu
koini sathe vaat karavanu,
pan vaat jo tari sathe thati hoy
tyare man nathi bharatu !!

ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ

ખોટી જગ્યાએ
રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ
નથી આપતી સાહેબ !!

khoti jagyae
rokayeli laganio,
dukh sivay biju kashun j
nathi aapati saheb !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.