
તમે પણ JIO સીમકાર્ડ જેવા
તમે પણ JIO
સીમકાર્ડ જેવા નીકળ્યા,
આદત પડી ગઈ કે તરત જ
તમારા ભાવ વધી ગયા !!
tame pan jio
sim card jeva nikalya,
aadat padi gai ke tarat j
tamara bhav vadhi gaya !!
Broken Heart Shayari Gujarati
1 year ago
અમુક રાત્રે તમને ઊંઘ નથી
અમુક રાત્રે તમને ઊંઘ
નથી આવતી અને અમુક
રાત્રે તમે સુવા નથી માંગતા,
વેદના અને સંવેદના વચ્ચે બસ
આટલો જ ફરક હોય છે !!
amuk ratre tamane ungh
nathi aavati ane amuk
ratre tame suva nathi mangata,
vedana ane sanvedana vachche bas
atalo j farak hoy chhe !!
Life Quotes Gujarati
1 year ago
ખબર નહીં શું અંજામ આવશે
ખબર નહીં શું
અંજામ આવશે મારા પ્રેમનો,
એ મારી પોસ્ટ પણ લાઈક નથી કરતી
જેને મારું દિલ લાઈક કરી બેઠું છે !!
khabar nahi shun
anjam avashe mara premano,
e mari post pan like nathi karati
jene maru dil like kari bethu chhe !!
Love Shayari Gujarati
1 year ago
જે આપણું નથી એને ખોવાની
જે આપણું નથી
એને ખોવાની બીક જયારે
વધારે લાગે ત્યારે સમજી લેવું કે
સંબંધ સ્વાર્થનો નહીં પરંતુ
અતુટ સ્નેહનો છે !!
je apanu nathi
ene khovani bik jayare
vadhare lage tyare samaji levu ke
sambandh svarthano nahi parantu
atut snehano chhe !!
Sambandh Status Gujarati
1 year ago
વાતો ભલે આપણી થાય કે
વાતો ભલે
આપણી થાય કે ના થાય,
તારી ચિંતા હંમેશા થાય છે !!
vato bhale
aapani thay ke na thay,
tari chinta hammesha thay chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
અણમોલ ચીજો ખોવાઈ જશે તો
અણમોલ ચીજો ખોવાઈ
જશે તો ફરીથી મેળવી શકો છો,
પણ કોઈ સારા વ્યક્તિને ખોઈ દેશો તો
આખી જિંદગી અફસોસ કરશો !!
anamol chijo khovai
jashe to farithi melavi shako chho,
pan koi sara vyaktine khoi desho to
aakhi jindagi afasos karasho !!
Sambandh Status Gujarati
1 year ago
દિલના સંબંધ ક્યારેય તુટતા નથી,
દિલના સંબંધ
ક્યારેય તુટતા નથી,
ખાલી મૌન થઇ જાય છે !!
dilana sambandh
kyarey tutata nathi,
khali maun thai jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
તોફાનોને કહી દો સ્વાગતની તૈયારી
તોફાનોને કહી દો
સ્વાગતની તૈયારી કરે,
નીકળી ગયો છે આ રાહી
મંઝિલની શોધમાં !!
tofanone kahi do
svagatani taiyari kare,
nikali gayo chhe aa rahi
manjhilani shodhama !!
Attitude Shayari Gujarati
1 year ago
જેટલો તને કોઈએ પ્રેમ પણ
જેટલો તને કોઈએ
પ્રેમ પણ નહીં કર્યો હોય,
એટલું તો હું તને રોજ
યાદ કરું છું દિકા !!
jetalo tane koie
prem pan nahi karyo hoy,
etalu to hu tane roj
yaad karu chhu dika !!
Miss You Shayari Gujarati
1 year ago
જીવી લેજો જિંદગીની દરેક ક્ષણ,
જીવી લેજો
જિંદગીની દરેક ક્ષણ,
સવારે આંખ જ ના ખુલે તો
બધું બાકી રહી જશે !!
jivi lejo
jindagini darek kshan,
savare aankh j na khule to
badhu baki rahi jashe !!
Life Quotes Gujarati
1 year ago