તમને દુઃખ આપે એને ભૂલી
તમને દુઃખ આપે
એને ભૂલી જાઓ પણ
તમારા દુઃખમાં તમારી સાથે
ઉભા હોય એને ભૂલવાની ભૂલ
કરશો તો ભગવાન પણ તમને
ક્યારેય માફ નહીં કરે !!
tamane dukh aape
ene bhuli jao pan
tamara dukhama tamari sathe
ubha hoy ene bhulavani bhul
karasho to bhagavan pan tamane
kyarey maf nahi kare !!
Gujarati Suvichar
1 year ago