
ઓયે નાદાન દિલ, આટલો બધો
ઓયે નાદાન દિલ,
આટલો બધો પ્રેમ ના કર એને,
જે વાતો પણ નથી કરતા એ પ્રેમ
તો ક્યાંથી કરશે તને !!
oye nadan dil,
atalo badho prem na kar ene,
je vato pan nathi karat e prem
to kyanthi karashe tane !!
Broken Heart Shayari Gujarati
1 year ago
મોઢા પર કહી દો કે
મોઢા પર કહી દો કે
કંટાળી ગયા છો મારાથી,
આમ વ્યસ્ત હોવાના ખોટા
બહાના ના કરો !!
modha par kahi do ke
kantali gaya chho marathi,
aam vyast hovana khota
bahana na karo !!
Breakup Shayari Gujarati
1 year ago
એક પ્રેમ કંઇક એવો પણ
એક પ્રેમ કંઇક
એવો પણ કરી લઈએ,
ભલે સાથે ના રહી શકીએ પણ
એકબીજાનો સાથ આપીને આ
જિંદગી જીવી લઈએ !!
ek prem kaik
evo pan kari laie,
bhale sathe na rahi shakie pan
ekabijano sath apine aa
jindagi jivi laie !!
Love Shayari Gujarati
1 year ago
ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ
ગાડી ચલાવતી વખતે
સીટ બેલ્ટ અને સ્કુટર ચલાવતી
વખતે હેલ્મેટ અવશ્ય પહેરો,
માત્ર વટ સાવિત્રીના વ્રત પર
ભરોસો ના રાખવો !!
gadi chalavati vakhate
seat belt ane scooter chalavati
vakhate helmet avashya pahero,
matra vat savitrina vrat par
bharoso na rakhavo !!
Gujarati Jokes
1 year ago
બધી જ મુસીબતોનો જવાબ આપણી
બધી જ મુસીબતોનો
જવાબ આપણી પાસે હોય છે,
બસ પોતાની જાતને સવાલ
કરવાની જરૂર હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
badhi j musibatono
javab aapani pase hoy chhe,
bas potani jatane saval
karavani jarur hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
કોઈએ માટલાને પૂછ્યું કે તું
કોઈએ માટલાને પૂછ્યું
કે તું આટલું બધું ઠંડુ કેમ છે ?
માટલાએ સરસ જવાબ આપ્યો કે
જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી
એને કઈ વાતની ગરમી હોય !!
koie matalane puchhyu
ke tu atalu badhu thandu kem chhe?
matalae saras javab aapyo ke
jeno bhutakal mati ane bhavishy pan mati
ene kai vatani garami hoy !!
Gujarati Suvichar
1 year ago
શાંતિ એક એવી વસ્તુ છે
શાંતિ એક એવી વસ્તુ છે
જે તમારી પાસે કદાચ ના હોય છતાં
તમે બીજાને આપી શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
shanti ek evi vastu chhe
je tamari pase kadach na hoy chhata
tame bijane aapi shako chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
લોકો કહે છે કે એક
લોકો કહે છે કે એક ગેરસમજ
ગમે તેવા મજબુત સંબંધને તોડી નાખે છે,
પણ એ સંબંધને મજબુત કેમ માનવો
જે એક ગેરસમજના કારણે તૂટી જાય !!
loko kahe chhe ke ek gerasamaj
game teva majabut sambandhane todi nakhe chhe,
pan e sambandhane majabut kem manavo
je ek gerasamajana karane tuti jay !!
Sambandh Status Gujarati
1 year ago
પોતાની લાગણીઓ પર કાબુ રાખી
પોતાની લાગણીઓ પર
કાબુ રાખી શકનાર વ્યક્તિ,
જિંદગીની ઊંચાઈઓ પર હંમેશા
ટોચ પર જ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
potani laganio par
kabu rakhi shakanar vyakti,
jindagini unchaio par hammesha
toch par j hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
નામ કમાવું એ પૈસા કમાવા
નામ કમાવું
એ પૈસા કમાવા જેટલું
સરળ કામ નથી !!
naam kamavu
e paisa kamava jetalu
saral kam nathi !!
Attitude Shayari Gujarati
1 year ago